________________
શ્રીકેશરાજસૃનિકૃત. છેહલે દુઃખ એ મેં દીયેરે,અગનિતણે તે આજરે. સી. ૩૬ સ. ઈત્યાદિક એ તું ખમેરે, મહારા અતિ અપરાધરે; સી. આપ સુધારી આપણુંરે, ધન માનવ ભવ લાધરે. સી. ૩૭ સ. સીતા ભાખે સ્વામિજીરે, કાંઈક વિખવાદરે; સી. જેહી ભલે જગ જાયેરે, તે સહુ તુમહાપ્રસાદરે. સી. ૩૮ સ. જન અપવાદ નિવારિવારે, નાખી આગિ મઝારરે, સી. હું જીવંતિ ઊગરીરે, નામત આધાર. સી. ૩૮ સ. ભૂમંડલની રેણુથીરે, સૂર્ય ઝાંખો થાય, સી. એ ગુણ વાયત ઘણેરે, રેણુને ન કહાયર. સી. ૪૦ સ. સાપહી માચે મીડકેરે; નાચતે દેખાયરે; સી. એ ગુણ મંત્રતણે ઘણેરે, મીડકને ન કહાયર. સી. ૪૧ સ. ચૈત્ર માસે કે કિલારે, કુહુ શબદ કરાયરે, સી. એ ગુણ આંબાને ઘણેરે, કેઈલને ન કહાયરે. સી. ૪૨ સ. નગરતણું જે સપાહલારે, પાણી જે પૂજાય, સી. એ ગુણ ગંગાજીતરે, પાણીને ન કહાયરે. સી. ૪૩ સ. પારસ ફરસ્યા લેહડેર, કંચન નામ ધાય, સી. એ ગુણ પારસને ઘણેર, લેહતણે ન કહાયર. સી. ૪૪ સ. ૪ ચિંતણ દિન આદિથીર, આજતણ દિન છે; સી. નેકી તે સંબઈવનિલ અંડી લાગી છે સર. સી. ૪૫ સ.
૧. પ્રભાવમા, ૨. અગ્નિમાં જ-થી. ૪. વિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org