________________
૩૧૪
શ્રીકેશરાજમુનિકૃત.
૧૪
સા વાતા રાજા કરે, અતિતા પરઘર વાસેા. સી. ૧૩ કહે અષ્ટાંગ નિમિત્તીયા; કરૂણાની મતિ આણી; સુત લવણાંકુશ સારિખા, સી તુજ ચિંતા રાંણી. સી. શુભ લક્ષણુ કરિ શાભતા, જેડવા લક્ષ્મણ રામા; લવણાંકુશ છે તેહવા, શી આરતિને ઠામેા. સી. ૧૫ દૈઇ અતિ આસાસના, સીતા સુસતી કીધી; આસ વડી સ'સારમેં, આસે લકા લીધી. સી. ૧૬ પ્રાર્થના કીચી ઘણી, પુત્ર પઢાવે ભાઈ; લાધી માં િસ ધીરથે, હરખી સીતાખા. સી. ૧૭ ભષ્ય જીવ જાણ્યા ખરા, પાત્ર શિમણિ પાત્ર; જીતી તા કાઈ નાં શકે, હાઇ માણુસ માત્રા. સી. ૧૮ વિદ્યા વિવિધપ્રકારની, વહિત રહી પારણ્યાના, સિદ્ધ કીયાં સિદ્ધારથે. મોટા પુરૂષ પ્રધાનેા. સી. ૧૯ વજંગની પુત્રિકા, શશિચૂલા તસ નામે;
ઉર લક્ષ્મી રેવતીતણે, ઉપજી છે અભિરામે. સી. ૨૦ કન્યા વર અતીસસુ, વાજ...ગજી તામે;
અન ગલવણુ પરિણા દીયા, કીધા ઉત્તમ કામા. સી. ૨૧ પૃથિવીપુર ખતિ પરગડા, પૃથ્ નામા ભૂપાલે; પટરાણી અમૃતવલી, કન્યા કચનમાલા. સી. ૨૨ મદનાંકુશને માગતા, નાપે તે રાજાને; વ‘શ અજાણ્યા કિમ હુવે, કન્યાકેરા દાના. સી. ૨૩ એમ સુણી ચટ ચાલીયેા, વજ્રજઘ સર સાધી;
૩. શાંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org