________________
૧૩
શ્રીરામયશોરસાયન–રાસ. ઉચ્છવ અધિક મંડાયા, બંદીવાન છોડાયા, સુત જાયે જિમ કીજીયે, ચૂંહિ રાય કરાયા. સી. ૨ બારસ દિન આવી; નંદન નામ ધરાયા; અનંગ લવણ સહામણે, મદનાંકુશ કહેવાયા. સી. ૩ પાંચ ધાય કરિ પાલીયા, ભામનીયાં મન ભાયા; હાથે હાથ સંચાર, અમર ચવીને આયા. સી. ૪ -ચંદકલા જિમ વાધહી, બાલપણે બોલાયા; સૂરા સરભતણું પરે, રાજાજી રાજાયા. સી. ૫ સાસૂજી પગ લાગતાં, દીધીથી આસીસે, હમસરીખા સુત જનમ, કીધી સફલ જગ. સી. ૬ કેસલ્યાએ એકહી જાયે, સીતા દેઈ વદીતા; કિશલ્યાથી તે ઘણી, અધિકણી એ સીતા. સી. ૭ સિદ્ધપુત્ર છે અનુવતી, સિદ્ધારથ અભિધાને; વિદ્યારિદ્ધિ બલે કરી, સબ વિધિ વાત સુજાણે. સી. ૮ મેરૂ આદિના ચિત્યને, ત્રિસંયે સુજુહારે, ગગનગતિ સીતા ઘરે, ભિક્ષ્યાને પાવ ધારે. સી. ૯ વારૂ ભજન પાનસું, દીધે તસુ આહરે; સુખ પૂછે સીતા ઘણું, ઉત્તર ધે તે સારે. સી. ૧૦ દેવ ગુરૂ પ્રસાદથી; મહારે નિતહી છે; જાતિ કરૂં જિનતિર્થની, શુદ્ધ ધરૂં વ્રત નેમે. સી. ૧૧ સે પૂછે સીતાભણ, કૂણ અવસ્થા થારી; ચરી અણુવી આપણી, ધુર છેઠાં લગ ભારી. સી. ૧૨ છાતિ ભરિ આવી ઘણી; ભાઈ જાણી તાસે;
૧. ચરણ-પગ. ૨. વૃત્તાંત-અહેવાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org