________________
-
શ્રીરામયશેરસાયન-રાસ.
૨૮૭ હાલ પર મી. વિમલાચલમેરે મન વસ્યા એદેશી. લક્ષ્મણજી તે વિનવેહે, રાઘવસુ કરજેડી, કાં કીજે તેડા તેડિ, નહિ સીતામાંહિ ડિ સાચ કડાહિ ચહેડિ,
લ. ૧ પાણીમે પત્થર તિરે, પશ્ચિમ દિશિ દિનકાર; ઉગે તે સહી જાયે, સીતા લેપે કાર. લ. ૨ વૈશ્વાનલ શીતે પડે, અમૃત મારણ હાર.
તે. સી. લ. ૩ અધકાર સૂરજ કરે, ચંદ ઝરે અંગાર તે. સી. સાયરના જલ ભીંતરાં, ઉઠે રેણુ અપાર. તે. પંકજ પથ્થર ઉપરે, પામે અતિ વિસ્તાર તે. સી. લ. સૂર્ય આથમીયાંકી, વરતે વાસર વાર. તે. સી. સાપણે મુખ સંપજે, અમીત રસ સાર. તે. સાધુ નામ સંસારમેં, જે પામે કલિકાર. તે. સી. કાલકૂટ વિષ ખાઈયાં, આયુત અધિકાર છે. સી. લ. નિર્દય ધર્મ લહે ઘણે, અન્યાયી જસધાર. ત. સી. કાવ્યકલા વાંછે ઘણી, પ્રગ્યાને પરિહાર. તે. સી. લ. ૧૨ કુપા દયા વિણ વાંહી, તપહિતણ પ્રકાર. તે. સી. લ. ૧૩ અન્ય મતિ કૃત સાયરૂ, અવગાહિવિચાર તે. સી. લ. ૧૪ આંખિ વિહુણ વાંછહીં, દેખું સહ સંસાર તે. સી. લ. ૧૫ ચંચલ ચિત્તને આદમી, ધ્યાન ધરે સુખકાર છે. સી. લ. ૧૬
૧. સૂર્ય. ૨. અમિ. ૩. ૪-. ૪. કમળ. ૫. દિવસ. ૬. કીતિ, ૭. તિ,
$ $ $ $ $ $ $ $ $ $ $ $
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org