________________
શ્રીરામ રસાયન-રાસ. ૨૧૧ રાયતણો રથ રેસ, તડીયે તતકાલ. ભ. ૪૨ બીજે તીજે વેદ, પાંચમે રથ દેખિક તૃણતણ પરે તેડિ નાખે, રાઘવ રેસ વિશેષિ. ભ. ૪૩ રાવણ ચિત્તનું ચિંતવે, ભાઈતણું દુખ ભૂરિ એતે હવે આંધલે, રહીયે થી દૂરિ. ભ. ૪૪ લંકામે નૃપ આવીયે, આથમી દિનકાર, દુઃખ ન જાયે દેખી, આંણી એહ વિચાર. ભ. ૪૫ રાવણ ભાગો જાણ, ફિરીયા રામ તિવાર; લક્ષ્મણ પડીયે દેખી, ન રહી શુદ્ધ લિગાર. ભ. ૪૬ મૂરછાઈ ધરતી પથારે, કરિ શીતલ ઉપચાર; ઉધઈ બયઠા કીધા, બોલે લખમણ લાર. ભ. ૪૭ વચછ ! તુહે કિમ ઉઢીયા, કિઉ ન પ્રકા વયણ શક્તિ નહી જે વયનીકાંઈ બનતા સયણ. ભ. ૪૮ એ મુખ દેખે તહર, સુગ્રીવાદિ નરેશ બેલ ન આપે છે તુહે, આણે આરતિ અશેષ. ભ. ૪૯ રાવણ જીવંતે ગયે, એ ચારે ચિત્ત રેસ; રાવણ મારે સહી, આંણે એ સંતોષ. ભ. ૫૦ તિષ તિક કિહાં ગયે, મહારે ભાઈ મારી;
ધનુષ બાણ લેઈ ચઢ્યા, હનુમત કહે હકારી. ભ. પ૧ યતઃ—-અપIધ સાગરે તોયં, ટુર્નનો યશશ્વર: |
वानराणां चलच्चित्तं, न जाने किं भविष्यति. १॥ અવલી ગતી કરતાફી, કન પતી જે લેય;
આરંભાયો ઉંહી રહે, અવર અચિ હેય. ૧ ૧ વેદ શદ ચારની સંખ્યામાં ગણાય છે માટે વેદ એટલે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org