SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રીકેશરાજમુનિકૃત. તુલચ્છીહ મેરે રામકે ખરે ભારે મેય; લંક વયણે દુર્લભ કીયે લંકપત રાય. ૩ મૂલ ઢાલ – સૈમંત્રી આગે હવે, ગરૂડને અસવાર; રાવણનુજ પૂઠે દીયા, એહ ખરા વિવહાર. ભ. ૩૬ લક્ષમણુ સાથે કહે રાય, આઘે પાછા થાય; પર મરણે તુ કાં મરે, જે તુજ આવી દાય. ભ. ૩૭ જમાવી અતિહિ ભૂમાવી, લફમણે ઉપરિ તેહ, રાવણુ મૂકે રેસણું, તામ હૂવે એ દેહ. ભ. ૩૮ સા આવતી દેખી પેખી, મંત્રી સુગ્રીવ, ભામડલ નલન વિરાધ, હનુમતસુરે અતીવ. ભ. ૩૯ અમું બલવંત વીર, ૨ડે તાસ અપાર; અંકુસ બેટે હથીયે, જેમ ન માને કાર ભ. ૪૦ ઉરથલ આવી પડી, મૂરછાણે નાથ; હાહાકાર હું ઘણો, સેચ કરે ટહૂ સાથ. ભ. ૪૧ કેપિ રામ આયા તામ, બયસિ રથ સાલ; સવ – માતા મોહન દ્રોહ દુમાતા, સચિન તાતા ગાત દહે; રાજંકા લાભ ન પ્રાણુકે થોભન, બંધુ વિહા અંત લા. નેક ચિત્તમે આવત કેશવ, સેચન લેકમે સીત રહે; યારી ભૂમમેં રામ કથે મુખ, સોચ વિભીષણ સોચ કહે છે. ૧ છાની ઉપર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy