SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ શ્રીરામયશોરસાયન-રાસ. સુમરીયે આજ થાયે સહાઈ આ. પર દેવ મહાચન વચન સૂધ ઘણો ચિત આવી તતખેવા; સિહનિનાદ વિદ્યારથ મૂસલ, હલ દેઈ સાચવી રામ સેવા. આ. ૫૩ બીજલી જિમ ચલે નાશ અરિને કરે, સમર સાચી ગદા દેવ દીધી; સાર વિદ્યા મહા ગારૂડી સ્પંદન, આપિ લખમણતણું સેવ કીધી. આ. ૫૪ વારૂણાનેય વાયવ્ય આદે કરી, ઈ ભાઈ ભણીઅસ આપે, જાણિખિજતિગાર છે સેવક, થિરિ કરી પ્રેમને ભાવ થાપે. આ. પપ લક્ષ્મણ પ્રવાહનીભૂત ગરૂડ તદા, પિખવે પનગ પરહા પુલાયા; રાય સુગ્રીવ ભામડલ કલા, તામ હવા સહું આણિ મિલાયા. આ. ૨૬ ઢાલ ચાલીશને દેયમી એ છે, જયજયકાર જગમેં જાણો પંડિતરાજ ઋષિરાજ કેશરાજને. સુજસ સાચો જગમેં સુણા. આ. પ૭ ૧-સમરીયે–સંભારીયે. ૨.—લડાઇમાં અસાધારણ સહાય કરનાર. ૩.-રથ ૪.-પાણું, અગ્નિ અને વાયુ સંબંધી પત્ર. ૫.–વાહન થયેલ. –સર્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy