SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ સા, ( આ. ૪૮ શ્રી કેશરાજમુનિત. એહિજ વાત કરતાં થકાં અંગદ, સુભટ ઝૂઝત પ્રભુ સાથ કાઠે કેધ કરી ધનુષગ્રહિ બાણુ નાખંતસું, પામિ અવકાશ હનુમત નાઠે. કુંભકર્ણનુજ સલહ સાજી કરી, ભાઈ સુત આગલે આણુ મંડે; રાય સુગ્રીવ ભામડલ ભૂપના, બંધન છેડાવિવા અધિક તડે. દ્વિજીત મેઘવાહન ચિત્ત ચિંતવે, એહતે માંહરે તાત તેલે; યુધ જુગતે નહી જાઈટલવું ભલું, એહતે સાખ સિદ્ધાંત બેલે. નાગપાસે કરી એહ બાંધ્યા આ છે, ભૂખ તિરસેં કરી સહજેહિ મરિસે; મેહુલીયે એઈહાં લેઈજાશે કિહાં, પરવશ હેઈ નર કાંઈ કરિશે. સંહ ટાલીગયા પાંચમે પર લહ્યા, કુંભકર્ણ ન જરાય પાસે; આવિને અટકલે કેઈબલ નવિચલે, બંધન છેડવા મતિ વિમાસે. આરતિ આણે ઘણું બંધન છેડણ તણી, રામ અરૂ લક્ષમણ દેઈ ભાઈ તામ ચિત્ત સાંભરી દેવ વાચા ખરી, ૩ તરસન્તુષા. આ. ૪૯ આ ૫૦ આ. ૫ Jain Education International Ana For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy