________________
શ્રીરામયશેરસાયન-રાસ. ૧૭ પ્રતિપદાચંદ જેહ, તન દેખીજે એહવે. હ. ૨૦ ઉષ્ણુ નિશ્વાસ વાલે, અધરની શોભ ટાલે; ધ્યાવંતી રામ રામ, નહીં અવર તસુ કામ, હે. ૨૧ મલિન જે વસ્ત્ર વેશે, મલિન કાયા વિશે; દેવી વૈદેહી માતા, દેખતાં લહીયે સાતા. હ. ૨૨ વિદ્યયા ગુપ્ત હોઈ, મુંદડી આણું સેઈ માયની ગેદ મૂકે, પ્રભુ શીખ ન ચૂકે. હે. ૨૭ મુંદડી નયણે નિરખી, મનમાંહિ હરખી; હેજ હીયે લગાવી, મિલે નાથજી આવી. હ. ૨૪ વિજય આણી સુણાવે, લંકપતિ હર્ષ પાવે; આજ સીતા ખયાલી, રંગમે છે રસાલી. હ. ૨૫ વીસરી રામનાહ, મુજસુ મન ઉમાહે; મોકલી ફેર નારી, માનસે વાત થારી. હે. ૨૬ સ્વામિને કામ કરવા, પાપણું પિંડ ભરિવા, વનવિષે પાવ ધારે, સુખ કિલ્સ ઈણકારે. હ. ૨૭ રાજીયાં રાજ રાજે, રાવણ રાય છાજે; રાણુયા /હિ રૂડી, મેલવે વાત દડી. હ. ૨૮ નગ જડયા હેમ નીકા, પીતલે થાયે ફીકા; અસરિખ પુરૂષ તીકા, જાય ન સેસ જીકા. હ. ૨૯ દેવ ગયે થે વરાસી, જામ જેવે વિમાસી, આણિ લંકેશ મેલી, થાયે અબ કયું ન ભેલી. હ. ૩૦ હું અને અવર રમણી, અછાં [સહ હંસગમણુંક તાહરી દાસ દાસ્યાં, દીયું તાહરે પાસ્યાં, હ. ૩૧ ૧. એકમના. ૨ ગરમ.૩ હેઠ-એe. ૪ ખેાળામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org