________________
૧૭૮
શ્રી કેશરાજ મુનિકૃત. હનુમતે તામ પરણું, કરી આપણી ઘરણી, રાતિ રહી જાય આગે, પ્રભુ કામ લાગે. હ. ૧૦ લહ અને ગેહ આવે, સનમાન પાવે; પાય પ્રણમત પૂર, સહુ વાતએ સૂરે હ. ૧૧ આવીયા કેણું કામ, કરૂં તે અભિરામ; રામની નારી આણી, કરિ સબ દિશિ કાંણું. હ. ૧૨ આપીયે સારે પાછી, થાયે સબ દિશિ આછી; કીજીયે રામ રાજે, નહીં વિપુસસે કાજે. હ. ૧૩ લહ કહેરે જમાઈ, સમજાવીયે ભાઈ, પારકી નારી દીજે, નહીં જવ એ ખીજે. હ ૧૪ વાત સુણે રીસ લાગી, ઝગડમે રે લાગી; માહરૂં કહિણ ચલસે, ગુડમે ઘીય તુલસે. હ. ૧૫ લહને આદેશ પામી, વનમાંહિ ધામી; આવી દેખી સીતા, વસુધા માંહિ વદિતા. હ. ૧૬ રામ તે ન્યાય રે, ન્યાય નીદ ન સેવે, જેની એહ રાણા, ત્રિડું લેકે વખાણું. હ. ૧૭ તરૂવર [વર અશોકે, શોભતે જગ વિલેકે; તેહને મૂલ બયઠી, હનુમતે કેમ દીઠી. હ. ૧૮ અલક તે ગાલ ફરશે, નયણ તે નીર વરસે આગલે કચ માતે જાયે અધિકહી થાત. હ. ૧૯ વદન વિલખે દિખાયે, હિમ જિમ કમલની ધાયે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org