________________
૧પ૦
શ્રીકેશરાજમુનિ કૃત. વનદેવી તુમ્હા વનવાસિની, દિએ છે કયુ ન બતાવી છે. શ્રી. ૨૪ તુહ ભરોસે નારી મૂકી, હું તે કામ સિધા હે; કામ ન કીધે નારિ ગમાવી, જગજિસ બેલાયો છે. શ્રી. ૨૫ ભાઈ ભરતે રાગે મૂકી, ત્રિય રખવાલી કામે આ સો એક ન હુઈ ઉછું દીઠે રામે છે. શ્રી. ૨૬ રાજભાર દેવા નવિ દીધે, ધન છે કે કયી માતા હે; નારિન રાખિ શનર નિસતો તે કિમ રાજ્ય રખાતાશ્રી. ૨૭ એમ કહેતા રામ નવેસર, ધરણી પડીએ ધસકાઇ હો; રામ દુઃખે પશુ-પંખી દુઃખીયા, ઉભા આગે આઈ હે. શ્રી. ૨૮ લખમણજી કર શીતલતાઈ, બેલે આવી આગે હે; આપ કરે છે કાર્ય કિસુંએ, સહુને ભૂંડું લાગે છે. શ્રી. ર૯ ભાઈતુમ્હારે હું જીતી આબે, ખરેનો કંદ નિકંદી હે; વચન-સુધારસનું સિંચાણો, લહે સંખ્યા આનંદી હ. શ્રી. ૩૦ દેખે લક્ષમણ ઉભે આગે, ઉઠી મિલી સાંઈ હૈ, આપે દે મિલિ ત્રિયા નરખાણી, હરખાણી ઉવાભાઈ હ. શ્રી. ૩૧
દસ્તુ સો મંત્રી ભાખે, પ્રભુ ! એ આરતિ માણો હે; નાદ ભેદ કરીને કિશું એક, સીતા લીધી જાણે છે. શ્રી. ૨ તેના પ્રાણ સંઘાતે સીતા, વયગી પાછી આણું હો; તેતે લખમણ નામ હમારૂં, નહીં તે જૂઠથયાણું હો. શ્રી. ૩૩ વીર વિરાધ ખરો સિવ મિલી, આ બેલ દારૂ હે;
ખાવનકું વનફલ સહી, ઉઠણ વનપટ; એસે સીતા પરહરી, લીપતમાંહે વીપત. * એ એ મેહ નરિંદકી રાજધાની,
જગતમઈ તીનહી લેક હરાયો; મેહ તે અરીસ જ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org