________________
શ્રીરામયશે રસાયન–રાસ.
. ૧૯
લખમણુ કહે ખર મતિ ભૂકે, નંદન ત્રિસરા ભાઇ હો; ઉણુહી પંથે તેહિ ચલાવુ, તારે સુમિત્રા માઈùા. શ્રી. ૧૬ મારિઆ કે મારિઆ મે' મૂરખ, જીભતણી સુભટાઇ હા; કરિ પ્રગટ પ્રેાઢા પખપાતી, લીજે તાસ માલાઈ હા. શ્રી. ૧૯ એમ કહુ તે નટ જિમ નાચે, ખણે અખર છાઈડા; ખાણ ખુર્ પ્રેખર શિર છેઠે, અવર રહ્યાં મુહુવાઈ હા. શ્રી. ૧૯ દૂષણુ દલ લેઈને દોડયેા, તે પિણુ મારી લીધે હા; અપૂણ કીધું આપસ માર્યાં, અવરાંસું જસ ન દીધા હા. લેઇ સાથ વિરાધ વદીતે, ઉમગ્યા ઉમળ્યા આવે હા; એતલે વામા નેત્ર કુરૂકીએ, તામ અસાતા પાવેહા. શ્રી. ૨૦ અલગાંથી દીઠા અલવેસર, અટવીમાંહિ ભમતા હે; નારી વિયાગી જોગી જેહવે, આરતિમાંહિ રમતા હૈ. શ્રી. ૨૧ લહી વિખવાદ વિચાર વિશેષે, એ તે મે' પુર જાણી હેા; અટવીમે... એકાકી વસતાં, રામ ગમાવી રાણી. શ્રી. ૨૨ લખમણુ આગે. આવી ઊભા, રામ ન સામ્હા જોવે હે; *વિરહ સાલ એ અવસર સાલે, નભને સામ્હા હૈાવેહેા. શ્રી. ૨૩ ૪પાનપાન રિકે વન શેાધ્યા, નારી નયણે નાવી હે;
* યત:—કિહાં વસા દીસે! નહીં, સજનીયાસુ પ્યાર; મિલણેકા શાંસા ભયા, મિલતે સે। સે વાર. મિલતે સા સા વાર, વાત સુખ દુઃખકી હિતે, મિલે! નહીં ઇક વાર, રાતિ દિન કંઠે રહિતે, સે। તુમ્હે રહે વિસાર, નયણુ તુમ્હે દેખત હારે; ભણે ગગ ગુણવત, કિહાં તુમ્હે વસે પિયારે, ૨ડામા. ૩—દુઃખ ૪-દરેક પાંડે,
Jain Education International
For Private & Personal Use Only
૧૪૯
૧
www.jainelibrary.org