________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૧૪૭
તૃતીય અધિકારઃ
દુહા. વાગ વાણી વરદાયની, કવિજન કેરી માય; મયા કરીને મુઝભણી, સુમતિ દી રખદાય. ૧ રામ ચલી ઉતાવલા, આયા લખમણ પાસ; રણુરંગે રમતે ખરે, દીઠે ઉલ્લાસ. રામ પ્રતે લખમણ કહે, તુમ કી અકાજ; અટવીમાંહિ એકલી, સીતા મૂકી આજ. ૩ રામ કહે તે તેડી, હું આ અવધાર; એ કહે મેં નવિ તેડીયા, એ પરપંચ વિચાર. ફિરિ જાઓ ઉતાવલા, મતિ કે વિણસે કામ; પી છેથી હું આવીયે, જીતી છું સંગ્રામ. વેગિ વેગિ વાટે વહી, રામ પધારે જામ;
નિજર ન દેખે જાનકી, મૂછણુ પ્રભુ તામ. ૬ તલ, ૩૩ મી. ઘડી દઈ લાલ તમાકુ દે–એ દે. શ્રીરામેનારિગમાઈ હે, ઇતઉત દ્રઢત મેલત વનમેં; સા નવિ દિયે દિખાઈ હો, શ્રીરામે નારિ ગમાઈ હે. ૧ સંગ્યા પામી અંતરજામી, આગે આવી ધાઈ હે; પાંખ વિહૂણે પંખી પડીઓ, દીઠે ઉપરી આવી છે. શ્રી. ૨ પંખીડે દીઠે નર કેઈ, નારી લીધાં જાઇહ પૂઠિ હવાથી પાપી પુરૂષે, નાખે છે એ ઘાઈહે. શ્રી. ૩. શ્રાવક જાણી જાણી સહાઈ, પ્રભુ ઉપગાર કરાઈ; શ્રીનવકાર અપાર અનોપમ, દીધે તાસ સુણાઈ. શ્રી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org