SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેશરાજમુનિકૃત. વિધિઓ મનમથ બાણસુરે, આરતિ અતિ મનમાંહિ; હઠીને પગે લાગીરે, વિષહી વિપુલ પ્રાંહિ. જી. ૪૯ લપેટ લલચાવે ઘણુંરે, તે કાં ન કરે પ્રાણ; અણુઈચ્છતી નારિનારે, પહિલી છે પચ્ચખાંણ. જી. ૫૦ સીતા પગ ખાંચી લીયેરે, છિવિઓ નહીં શિર તારા; પર પુરૂષાને આભયારે, થાયે શીલ વિણસ. જી. પ૧ તેવલની ધ્વજ સારિખી, પતિવ્રતા કહિવાય; હાય અપૂઠી વાયલું રે, આપે અલગ પુલાય. જી. પર સીતા તસ કશે ઘણુંરે, રે નિલ જ નરેશ! સુઝ આણ્યાથી તાહરીરે, વિણઠી વાત વિશેષ. જી. ૫૩ સારણાદિક તે ઘણુંરે, મંત્રી ને સામંત, સાહા આવ્યા સાદરારે, પ્રભુને શિર નામત. જી. ૫૪ નગરીની શેભા કરી રે, ઉછવને અધિકાર; નાર નિરૂપમ લાવીયાંરે, મુખ મુખ જય જયકાર. જી. ૫૫ લંકાથી દિશી પૂર્વે રે, દેવરમણ ઉદ્યાન; વક્તાશક તલે જઈને, બયસાવિ સા આણ. છે. ૫૬ રામ અને લક્ષમણતણી, જબ લગ ન લહું એમ; તબ લગ મુઝને છે સહી, ભજન કેરો નેમ. જી. પ૭ રખવાલી તે ત્રીજટારે, આરક્ષક પરિવાર, મૂકી મંદિર આવીયેરે, લેગ ઘણે છે લાર. જી. ૫૮ હાલ ભલિ બત્તીસમીરે, રાવણને ચિત્ત ચાવ; કેશરાજ ષિજી કહે, આગે લાવન સાવ. જી. ૫૯ ઈનિકી ઢાલ બત્રીશમાં રામયશરસાયને, દ્વિતીયધિકાર સારા ભવાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy