________________
૧૪૨
શ્રીકેશરાજમુનિકૃત. બયસી વિમાને ચાલીયોરે, રાજા રાવણ તાંમ; દંડકારણ્ય આવીરે, બયઠા દીઠા શ્રીરામ. જી. ૧૪ આઘા પાવ પડે નહીં રે, નવિ લેપાયે કાર; વાઘ ન આવે આસરે, દેખિ આગિ અપાર. જી. ૧૫ સીતા તે લેવી સહીરે, રામ છતાં ન લેવાય; આગે હરિ પાછે તટી, શાચ ઘણે તબ થાય. જી. ૧૬ વિદ્યા તે અવલેકિનારે, સમરી તબ આવંત; કર જોડી આગલ રહીને, પ્રભુજી સુખ પાવંત. છ. ૧૭ સાહાજ કરિ તું માહિરેરે, પામું સીતા આજ; ફિરિ ગયાં પાંચ વિધેરે, હું પામું અતિ લાજ, જી. ૧૮ વિદ્યા કહે રઘુજી છતાંરે, કીધાં કેડિ કપાપ; હાથ ન આવે જાનકીરે, સુરપતિ આયાં આપ. જી. ૧૯ લખમણું લડવાને ગયા, રામ કીયે છે સંકેત; સિંહનાદ તુઝ સાંભયારે, આ દેખે ખેત. જી. ૨૦ સિંઘનાદને હું કરૂં રે, રાઘવ ઉઠી જાય; સીતા લેતાં સોહિલી, ભાખિઓ એ ઉપાય. જી. ૨૧ નાદ સુણું પ્રભુ ચિંતવેરે, એ છે કઈ પરપંચ, લખમણુ તે હારે નહીં, સંકટને સ્પે સંચ. જી. ૨૨ માયી મજા એહર, જીતે લખમણ સાથ; ખરતે કૂટેવે ખરે, એમ કહી રઘુનાથ. જી. ૨૩ વારંવાર વદે ખરીરે, સીતા આણ સનેહ, લખમણ સંકટમેં પડેયેરે, નાદ કરે છે એહ. જી. ૨૪
૧–પાસે. ૨-સિંહ, ૩-નદી.
Jain Education International
ational
For Private & Personal Use Only
www.jainelibrary.org