SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામ રસાયન-રાસ. માતપિતા પગ લાગીયે, નારી નિરખણ નેહરુ અકુલા અણદેખિને, મન અતિહિ સંદેહ. ૬ ઢાલ ૧૧મી. રાય ખિંગારી–દેશી. પૂછી પૂછી ઈનારી, ભાખે હે ભાખે ભૂપમતિ ભલે એ; સુંદરી હો સુંદરીકેરી વાત, વાતજ હા વાત સહ તુમ્હ સાંભલે એ. ગર્ભજ હા ગર્ભતણે અહિનાણ, દેખી હો ખીજી સાસૂજી ખરી એ; જાણું હે જાણું એહ વિરૂદ્ધ, કાઢી હે કાઢી સા ઘરબાહિરી એ. આરક્ષ હે આરક્ષ પુરષાં હાથ, પીહર હો હિરને સા મોકલીએ; આગે હો આગે જાણે દેવ, વીતક હો વીતક જે વીતે વલી એ. વાજ હે વસમાણે બોલ, નિસુણ હો સાસડે આવે સહી એ; સુસરે છે સુસ બેલે એમ, આવી છે. આવી પિણ રાખી નહીં એ. જંગલ હે જગલમાંહિ જાય, ગિરિવર હે ગિરિવર તરૂતરૂ જઈઓ એ; સૂધ ન હ સુધ ન લાધી કાંઈ આપ હે આપ ઉદાસી હાઈ એ. મિત્રજ હે પરહુસ્ત નામ ઉદાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy