SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજમુનિકૃત. માતાને આણું સુત આગે, માતા સુત હીંયડાથી થા; હરખ ન કોઈ પુત્રસરીખે, પુત્રાહીથી નામ નિરીછે. પ. ૩૫ હનુરૂહપુરવર ઉચ્છવ ઠાણે, ભાણેજીને મંદિર આણે; સયલ કુટુંબતણે મનમાની, કુલદેવી જિમ તિમ સનમાની. ૫. ૩૬ મામ નામ દીયે હનુમાન, ચંદ્રકલા જિમ વધતે વાન; શૈલચૂકીય અપર વિધાન, પ્રગટી ચ શિલ શ્રીપરધાન. પ. ૩૭ રાજહંસ જિમકીડા કરતે, વાધે અંગજ આણંદ ધર; દશમી ઢાલે કહિ સમજાવે, કેશરાજને સાચ સુહાવે. ૫. ૩૮ દુહા. સુતમુખનિરખાણ હરખ અતિ, ફિરિઆરતિ અલેલ; સાલ સરીખા સાલહી, જે શિર ચયા કુલ. ૧ સે દિન કબહી આવશે, ઘર આવતી ભરતાર; લેગાંમાંહી ઊજલી, કદિ કરસિ કરતાર. ૨ પવનજય પરગટપણે, વરૂણ જીતી વડરાય; ખરદૂષણ છોડાવીયે, અતિ રેલીયાયત થાય. ૩ રાવણું નૃપ રાજી થયા, પવન–પરાક્રમ દેખિ; ખરદૂષણ છોડાવીયે, એહને બલ સુવિશેષિ. ૪ રાવણ લંકા આવી, પવનજય પગે લાગી; ઘર આવિણને ઉમહે, પ્રભુની અનુમતિ માગી. ૫ ૧ શલ્ય-કંટક. ૨ ખુંચે છે. ૩ લોકમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy