________________
કવિએ સારી ચતુરાઈ વાપરી છે. ઠેકાણે ઠેકાણે વર્ણન ખુબીદાર કર્યું છે, અને રસ ઘટાવવામાં પણ નિપુણતા વપરાઈ છે. લખનાર સાધુ છતાં શૃંગારરસનું તથા રૂપનું સારું વર્ણન કરી શકે છે એ નવાઈ જેવું છે, પણ જ્યાં ન પહોચે રવિ ત્યાં પોહંચે કવિ એ કથન ખરેખરું છે. વિસ્તાર ભયે લાંબા ઉતારા આપી શકાતા નથી તેથી ડામજ અટપીશું - - -
* + + ૪ = + + +
અલંકાર ને પ્રાસને ઉપગ રાસાઓમાં સારે જોવામાં આવે છે. ઉપર રૂપવર્ણનને નમુને આપે છે તે ઉપરથી અલંકાર લક્ષમાં આવશે. કોઈ કવિતા પ્રાસ વગરની નથી, છતાં નીચે બે નમુના આયા છે –
માડી જાડી શીખ, લાડીને લાડે કહે, આગે ભરતાં વીખ, પગિ આઘા પાણી નવિ વહે. આવાસમાલા ધર્મશાલા, અતિ વિશાલા સેહતા, વિવહારી દાતા, અતિ વિખ્યાતા, પિ જગ મેહતા.
શામળભટની માફક સમસ્યાઓ ને આનંદસંવાદ વાંચનારને હર્ષ પમાડે છે. જુઓ, પ્રશ્નઃ–પઢમખ્યર વિહુ ઘરઘેલી, તખર વિણુ શિવ સહાય,
મત્રખર વિણિ કેઈને ન ગમે, તે ભૂષણ મુજ મનમાં રમે. ઉત્તર-રાખડી.
પ્રેમલા ભણછ ભૂપતિ અવધારિ, ત્રિણિ અક્ષર નામ વિચારી, તેથી જય વરીયે સુખ ઘણું, લેઈઈ સુરનર શિવપદતણી, ભૂપ સુઈ ધરમ ઉદાર, અનિશિ એ કરવો નિરધાર. કવિતામાં દુહા, ચોપાઈ, સેરઠા, ગીત, કડખા (ઝુલણ જેવો)
૧ આંહી પ્રગલાલચ્છી રાસમાંથી ૬ જાતના ઉતારા આપવામાં આવ્યા છે કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org