SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ ઉતાવળા થાવ, સેચમે સુખવાસ. રા. ” ૨૧ પ'નું ૧૮૦ અહી બહુથી વિભિષણ જી. તેમજ લમણને, સુમિત્રાને પુત્ર હોવાથી વારંવાર સામત્રિ' તરીકે, ત્રિ. શ૦ ૫૦ ચરિત્રમાં શ્રીહેમાચાર્યજીએ તથા આ રાસમાં શ્રી કેશરાજજીએ ઓળખા છે. પરંતુ આ પ્રતિમાં “સૈમિત્રિ અને સ્થળે, “સેમત્રિ', અને “સમંત્રી ના ઉલેખથી ઓળખવામાં આવેલ છે. એમજ લમણને “નારાયણ” અને “વાસુદેવ ” તરીકે પણ બેચાર ઠેકાણે ઉલેખે છે. દાખલા તરીકે “ દસ્ત મંત્રી ભાખે, પ્રભુ ! એ આરતી માણ; નાદ ભેદ કરીને ણિ એકે, સીતા લેધી જાણે. ” યર પાનું ૧૦૫ “ મંત્રી જીવતો સુણો, રાવણ તબ ચિંતાથી હણીયે; ” ૨૪ પાનું રર૭ આ પ્રમાણે ભાષાવલન સમાપ્ત થયા બાદ, ગ્રંથવિવેચનમાંશારીરિકસ્થિતિના સ્વાનુકૂલપણાના અભાવે, તથા ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્રનું આખું ભાષાતર, તેમજ સાતમાપર્વના રામાયણનું જાદુ પણ ભાષાતર બહાર પડી ગયેલું હોવાથી વાચકોની ક્ષમા ચાહું છું. લીકેજ હોલ / મુંબાઈ ૨૭૭-૧૯૧૪. (. જીવણચંદ સાકરચંદ જવેરી, નાગપંચમી, ૧૯૭૦. સંશોધન અને સંગ્રહકત્તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy