________________
વિવેકન] નાટકીઆગોને રમાડે છે, ત્યારે પણ તે લોકે ચંદની જ કીર્તિ ગાય છે. વીરમતી કરી પણ દાન આપતી નથી. જેથી કડે પિતાનું બીજું કોલું તેઓને દાનમાં દે છે. મહાદુષ્ટબુદ્ધિવાળી વીરમતી આ ખમી શકતી નથી. જેથી છરો લઈ કુકડાને મારવા દોડે છે, અને ગુણાવલી વિગેરે વચમાં પડી કુકડાને બચાવી લે છે. - શિવકુમારી નટિની પશુ ભાષાની જાણ હોવાથી કુકડો તેને પિતા સાથે લઈ જવા કહે છે. આથી તેઓ વીરમતીપાસે કૂકડાની માગણી કરે છે. ગુણવલી કૂકડે આપવા ના કહે છે. તેને મંત્રી પ્રમુખ સમજાવી, “ જીવંત રહેશે તે ફરી મળશે.” વિગેરે કહી આપવા સમજાવે છે. નાટકીઆઓ પણ “ હમે એને દેવસમાન પૂછશું” વિગેરે કહે છે, જેથી ગુણાવલી, મહદિલગીરીથી ફકાની ર લઇને કુકડે નાટકીઆઓને સોંપે છે. કવિએ વર્ણવેલો આ વિયોગસમય બહુ હૃદયભેદક છે. અને સતી સ્ત્રીઓ પિતાના પતીના વિયોગમાટે કેવાં નિયમ ધારણ કરે છે, તે પણ સમજવા લાયક છે. ગુણાવલી ચંદને કહે છે કે –
“કરિ લેઈ ના પંખ; કહઈ પ્રભુ! તુમ મન માન્યું; તે મિં ચાલઈ, મુજ મન માન્યું અમાન્ય ! મુજ ગતિ શી ! હાસ્ય, કુણ સંદેશે; તુમ તે પ્રભુ નિત નિત જો, નવનવા દેશે. ૨૨ પ્રભુ મુજનિ વલી તુમ, ફિરિ મિલ જવ આવી; તિવારિ મિં દેહની, સાર સંભાલ કરવી. વરભેજન વારૂ શાક, સવાર્દિ છમેર્યું; પ્રભુનું મુખ દેખી, હિરણ્યું રંગિ રમેર્યું.
*
*
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org