________________
વિવેચન.]
કહ્યું પણ ધ્યાનમાં આણુતા નથી. મારા, મારવા પહેલાં રાજાને કહેવડાવવુ છે ? એવુ સતીને પૂછે છે.
>>
ત્યારે
C
વાડ ભખઈ જો ચીભડાં, માય હુઇ જો ખાળ; તા કહેા કિહાંકણિ જાઋઈ, અવિચાયુ ભૂઆત રે. બાલ કે શુિ જો પરાભવિ, જાઈ માબાપ પાસ; અપર જત અન્યાયથી, મહાજન કરઈ અરદાસરે.” વિગેરે, વિગેરે, વિગેરે. પાનું ૩૬૯
પ
Jain Education International
For Private & Personal Use Only
૪૯
ખરી
33
આથી વિસ્મય પામી એક મારા રાજા પાસે આવીને ખેલ્યા કે “તેણે મરતી વખતે આપને કહેવાનુ` કહ્યું છે તે સાંભળેા.” એમ કહીને પ્રેમલાએ કહેલી સધળી વાત જણાવે છે. બુદ્ધિ મત્રી “તેને મારી કે જીવતી છે ?' એવું પૂછે છે, જેથી મારે તે જીવતી છે, અને હવે જેમ શા કહે તેમ કરવાને તૈયાર છીએ.” એમ જણાવે છે. રાજા સુષુદ્ધિના આગ્રહથી, વાત શુ છે ? તે જાણુવામાટે પ્રેમલાને જીવતી પાછી તેડાવે છે. પ્રેમલા, ચંદ્રેચારીમાં કહેલા દહેા, તથા ત્યાર પછી હિંસક મત્રી અને ક્રાઢીયાવાળા બધા બનાવ કહી જણાવે છે. રાજા તેને જૂડો માને છે. છતાં મુમુદ્ધિ વિવાહ કરવા મેકલેસ ચારે મત્રીને વરસ્વરૂપ પૂછી, પછીજ પ્રેમલાને દોષિત ઠેરવવા આમતુ કરે છે. પછી રાજા અને મંત્ર વિવાહકાયે માકલાવેલા ચારે મંત્રીઓને તેડાવી પૃથક્પૃથક્ વરરાય કેવા હતા! ” તેનુ સ્વરૂપ પૂછે છે. ચારે મંત્રીઓ જૂદું દું જણાવી જણાવે છે કે અમેાએ પેાતે વરને જોયા નથી. આ ઉપરથી પ્રેમલા ગુન્હાહિત નથી તેવું સાબિત થવાથી પ્રેમલાને જીવતી રાખે છે. પ્રેમલા શાસનદેવીને આરાધી “ ચંદ્રુપત્તા કયારે લાગશે છે. પૂવાથી શાસનદેવી “ તે સેાળ વર્ષે મળશે એમ જથાવે છે.
<<
,,
..
.
કાંઇ
તે કહે
tr
૨૪
www.jainelibrary.org