________________
એવું વિચારી પરણવા હા કહે છે. અને તેથી તે જાનીવાસે લગ્નની ધુમધામ ચાલી રહે છે. અહી કવિ બીજે આધકાર પૂરે કરે છે. અને ત્રીજા અધિકારમાં, ચંદરાજા ઘેડાને આદર કરી પરણવા જાય છે, તે વૃત્ત(ત જણાવવા જણાવી તે કાવ્યને આગળ ચલાવે છે.
ચંદ રાજા અમુક તમુક શણગાર સજી, પીઠી ચલાવી પરણવા જવાને ઘેડાઉપર સ્વાર થાય છે. આ વખતનું તે સમયને ઉચિત વણન કવિએ અત્ર આપ્યું છે જે ઉપરથી તે સમયના લગ્નરિવાજનું આપણને સારી રીતે ભાન થાય છે. ચંદ રાજા ઘેરથી નીકળી પ્રેમલાને પરણવા જાય છે. રસ્તે વીરમતી અને ગુણાવલી પણ અન્ય પુરૂષોની પેઠેમ એક સ્થળે જેવા ઉભેલાં છે, ત્યાં આગળથી તે વરઘોડે પસાર થતાં ગુણુવલી પિતાના પતિ ચંદને એલખે છે. ગુણાવલી, વીરમતીને વારંવાર કહે છે કે “આ તમારો પુત્રજ છે.” છતાં વીરમતી “મંત્રબલથી ચંદને ત્યાં બધે જ છે ! એવું ચિંતવી તે વાતને ગણકારતી નથી. ત્યાંથી વધેડો આગળ ચાલી શ્વસુરગૃહે આવે છે. અને સાસૂ ચંદને પોંખી ચેરીમાં આણે છે. ચોરીમાં પાસારમત રમતી વખતે પિતાની ઓલખ કરાવવા માટે પ્રેમલાલમીને સંબધી ચંદરાજા કહે છે કે “હું તને જે કહું છું તે લક્ષમાં રાખજે
પૂરવદેશ આભાપુરી, જિહાં છે ચંદનરેશ! બાજઠ પાસા સોગઠાં, તરસ ઘરિ અછે વિશેષ! ”
પાનું ૩૫૫. આ પ્રમાણે ચંદ રાજા પિતાને દેશ ગામ નામ વિગેરે જણાવી પરણે છે. અને પ્રેમલા આથી શાંકાસ્પદ બની રહે છે. લગ્ન પૂરા થયા પછી તેઓ-નવવરવધુ કનકરથને આવાસે પાછા ફરે છે. ત્યાં પિલ હિંસકમંત્રી ચંદને ઇસારે કરી ચાલી જવા સૂચવે છે, અને ચંદ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org