________________
વિવેચન ચેથા રાસ
શ્રીપ્રેમલાલચ્છી
ને છે. આ રાસ કવિ શ્રીદર્શનવિજયે સ ંવત ૧૬૮૯મા રચી પૂછુ કર્યાં છે. આ કવિશ્રી પણ તપગચ્છમાંંજ, શ્રીહીરવિજયસૂરિના રાજ્યમાં ઉપાધ્યાય શ્રીમુનિવિજયના હાથે ક્ષિત થયા હતા. આ શિવાય તેએના માટે પણ કાંઇ વધુ ચરિત્ર હમેને પ્રાપ્ત થઇ શકયું નથી. તાપણુ, આજ રાસકારે પેાતાના પૂર્વજોમાં થયેલ શ્રીતિલકવિજયસૂરિના રાસ રમ્યા છે તેથી, તે ઉપરથી રાસકારમાટે કંઈક વધુ અજવાળું પડી શકશે એવું ધારીને તેએશ્રીના પૂજોસમ્બન્ધે સહજ દશારા કરીશ તે તે સ્થાનેજ લેખાશે. રાસકાર રાસાતે પાતાની પરપરા આ પ્રમાણે દર્શાવે છે. જગદ્ગુરૂશ્રીહીરવિજયસૂરિ. ( ૫૮મી પાટે. )
અ
1
સાઇજગદ્ગુરૂશ્રીવિજયસેનસર. ( પયમી પાટે.)
શ્રીવિજયતિલકસૂરિ.
શ્રીવિજયાનન્દસરિ.
Jain Education International
શ્રીમુર્તિવિજયઉપાધ્યાય,
1
શ્રીદશ નવિજય. ( રાસકાર. )
આામાં બીજા શ્રીવિજયસેનસૂરિને લાહેરમાં અકબરઆદશાજુના આ દરીખાતે, તેઓએ તક વિદ્યાથી પાંચસે ભટ્ટને (આ રાસમાં પાને ૪પ૯મા ૩૦૦ જીત્યાનું જણુાવ્યું છે.) જીત્યાં તેથી રાજી થઈ એ નામ આપ્યું. તથા
સવાઈજગદ્ગુ રૂ
બાદશાહ.
For Private & Personal Use Only
www.jainelibrary.org