________________
વિવેચન.] કેટલે સમયે કયા કયા તીર્થનાથે થશે તે જણાવ્યું હતું. અને તે છેક અંતિમતીર્થંકર શ્રી મહાવીરસુધી બરોબર ચાલી આવ્યું હતું. ત્યાર પછી પણ તે વાતને શ્રી કેવલીભગવાને પોતાના જ્ઞાનબળથી વાસ્તવિક રીતે જોઈ, જણાવી હતી, અને તેવા કેવળીએના વચનથી તે વાતને સિદ્ધાંતાદિ પુસ્તકમાં દાખલ કરી જાળવી રાખવામાં આવેલ છે કે જેના પ્રતાપે આજ આપણે તે ઘણું યુગેની વાત પણ જાણી શકીએ છીએ.
કવિ ગ્રંથને બંધ કરતાં પણ તપવિષયમાટે જણાવે છે કે – દર્શનશાનચારિત્રની, જિહાં આરાધના હોય; નિરાશંખભા વધે, તે સઘળો તપ જોય. ૩ નેકારસી–આદિ કરી, યાવત ચરિમ(ત) સાસ; પણ અતિચારવિના હોઈ અની(ધ) કરણે અભ્યાસ.૪ સાતિચારત૫ જેટલો, • હિ લિમાદિક-લેશ; તે ભવબંધનને હેઈ, કર્મ શુભાશુભ દેશ. ૫ અહિંસા સંયમતપ કહે, ધરમ પરમ જિનદેવ; તે માનસ-કાધિક-વાચિકે, ત્રિવિધ ત્રિશુદ્ધિ હેવ. ૬ સુખનું મૂલ ખીમા છે, ખિમાં સકળ ધર્મમૂલ; ધર્મલ નિરાશ સતા, તેથી જ તપ અનુકુળ. ૭
x x x x x કર્મ નિકાચિત ભેદવા, તપ બે ભડભીમ;
અરિહંતાદિ મહાજને, નવિ લપિ તપસીમ. ૧૦ ઘણું ઘણું મ્યું ભાધિ, આરાધે ભવિલેક; સેવા ગુણપદની કરે, જિમ નિ હો ભવશોક. ૧૨
વિગેરે, વિગેરે, પાનું ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org