________________
પ્રિન્થ આજ હવાઘેરે કસોટી ઉણપરિ હેમનીજી. ૨૩ શરણાગત પ્રતિપાલ, દુસમનકેરા પ્રતિયાલ; આજ હે! દીસે રે રઢીયાલા માની મહટાછે. ૨૪ પદમનિ પતિ મન પામિ, શીલવતિ અભિરામિક આજ હો ! સેહેરે સોહાસણ સઘળે સુન્દરીજી. ૨૫ ઐરાવણ અનુરાજ, લક્ષગમે ગજરાજ; આજ હે ! કરતારે મદ પૂરે જલ ધરતા જતા. ૨૬ હરિહય ત્યા ગર્વ, કોટિગમે ઇસ અપૂર્વ આજ હા જાણેરે રવિહય દોટ દિઈ ગતિંછ. ૨૭
પાનું ૨૯૧ થી ૨૯૩. વિગેરે, વિગેરે, વિગેરે. “બપિ મિતિ ના પ્રમાણે, સુખીયાને સુખમાં અને દુઃખીયાને દુઃખમાં કાળ જવા લાગ્યો. અનુક્રમે ત્યાં શ્રીમધવામુનિ પધારે છે. તેનાં ઉપદેશથી અશોકચંદ્રરાજા, પિતાના નાના પુત્ર લેગપાલને રાજ્યભાર આપી સાતપુત્ર, ચારપુત્રી અને રાણું
સહિત મધવામુનિ પાસે દીક્ષા લે છે. તેઓ સ્વવીર્યને અત્યંતપણે - ફેરવી અને પુત્ર પુત્રી સહિત કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, સંસારફેરીથી મુક્ત થાય છે, અશકરાજા પિતાના ચોરાસી લાખવના આયુષ્યમાં ત્યાસી લાખવષે સંસારમાં ન્યાયથી પસાર કરે છે, અને છેવટનું એકલા ખવર્ષનું આયુષ્ય સાધુપર્યાયપણુમાં ગાળી અમસાર્થક કરે છે.
આ અશોકહિણી ૧૨ મા શ્રીવાસુપૂજયસ્વામીના વારામાં થયાં છે. જેને નિર્વાણ પામ્યાને આજે ૪૬ સાગરોપમ ૬૫૮૬૪૨૪ વર્ષ જેટલો કાળ છે. આ કાળ સંખ્યામાટે ઘણાંઓને શંકા અને હાસ્ય થશે, એમ મારું મન કહે છે. પરંતુ તે અનુચિતજ લેખાશે. કારણ કે આદિતીર્થકર શ્રી આદિનાથે, પિતા પછી કેટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org