SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ પ્રેમબાલી . સાધવને જે|િ પાસ કાઢ, તેહ સુબુદ્ધિતર્ણિ ભવિં; પ્રેમલારખવાલ હુઓ, કરી ઉપાય તે નવનવિ. સુ. ૬ સાધવી તે શલ્ય ન ખાખ્યું, ક્રોધ કીધે અતિ ઘણો; બીજઈ ભવિ તેણેિ કોઢ પામ્યું, દુષ્ટકરમ બીહામણો! સુ. ૭ મંત્રીપુત્રીનાં માતાપિતા, બીજઇ ભવિ મકરધ્વજ રાયરે. બેટી કલંક મનમાંહિ ધરિઓ, કીધું કરમ તિમ થાય. સ. ૮ એમ સંબંધી સવિ જીવનાએ, જાણવાં મનિ આણવાં; આ૫ આપિં સુણી સંબંધ, નિજ સંબંધ મનિ માનવા! સુ. ૮ [અતિ ચન્દાદિ પૂર્વભવ] આપ સવારથ ભવસરૂપ, જોતાં એહ અસારરે; મહિં મૂકયા બહુ પ્રાણી, જાણઈ એ સવિ સારરે. સુ. ૧૦ જ્ઞાન; બલ; ગુણ, રૂપ અનંતા, સેવઈ સુરનર કડિરે; હું પણિ થિરકરી ન રહિયા, અવર કુણ તે જોડિરે; રુ. ૧૧ શાંતિજિનવર ભવિક સુખકર, ભોગવી પદવી દેયરે; પ્રબલપુષ્યિ અસદશ, સ્થિર રહ્યા નવિ સોયરે સુ. ૧૨ ભવસરૂપ સુરવણથી પામી, મૂકી રાજને ભારરે; તપબલિ લહી લબધી મોટી, અથિર સનતકુમારરે. સુ. ૧૩ છવનિ જગિ ભવ ભમતાં, એક એક સ્યું જણુિં રે; માય બાપ સુતા સુતા કાંતા, ભાઈ બહિનિ મનિ આણિરે. સુ ૧૪ સંબંધ એમ હુઆ અનંતા, ભવ અનંત ભાવિરે ! તેહ ભવને છેહ ન આવ્યું, જે નહીં શુભભાવિરે. સુ. ૧૫ ભરતાદિક શુભભાવ પામે, કેવલજ્ઞાન વિમલ ઘણું; આરીસાના ભુવનમાં હિં, ધન જીવિત તેહ તણું. સુ. ૧૬ ઉપનો વૈરાગ્યરંગ મનિં, ભવ અવિરપણું મન ધરી; વાંદનિં જિનવર રાયનિં તે, કઈ પ્રભુ સુ[િઉ નિજચરી.સુ. ૧૭ ૧–ળમા તીર્થકર. ૨-એક જિનપદવી, અને બીજી ચક્રવર્તીની પદવી. ૩-ચરિત્ર અર્થાત ચંદ કહે છે કે પ્રત્યે ! હમે હમારૂં પૂર્વચરિત્ર સાંભળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy