SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ (પૂર્વભવ) તે મરીનિં થશ્રાવક, સુબુદ્ધિ મંત્રી મતિ વાસરે. જુ. ૯૪ કાબરિ, કવિલા ધાવિ થઈ બિહું તણે સુણે નાહરે; તે મરી શિવકુમાર નટ હુએ, જેણઈ ટાલીઓ દાહરે. જુ. ૯૫ કાબરિનો રખવાલ થયો, મહિં તે હિંસક સારરે; રાતિ દિન પસતો તે સદા, સાહિલે સુખકારરે. જુ. ૯૬ રાજપુત્રીસખી તે થઈ રૂપસુંદરી તે નારીરે; માનિ જેબહિન પોતનપુરી, વિમલા કરમ અણુંસારી. જી. ૯૭ દાસી જે મંત્રીપુત્રીતણી, શિવમાલા તે શિરે; નંદિની નાટકી આતણું, વસેલછવ મનિ આણિરે. જી. ૯૮ દુહા પૂરવભવકૃતકમના, બંધતણુઈ અનુસાર; ઉદય ઉદીર્ણ જવ હુઈ, અનુબંધફલ તેણિવાર. શ્રીજિનવરે ઈમ વર્ણવ્યા, સેલછવપરબંધ; વલી વિશેષઈ વર્ણવઈ, પૃથક પૃથક સંબંધ. ૧૪૦૦ ઢાલ. રાગ પરજીએ ૧૬ સુણો ચંદ નરિંદ નિરૂપમ ! જીવ કરમવિપાકરે; હસતાં રમતાં કરમ બાંધઈ, ચઢઈ મેહની છાકરે. સુ. આ. ૧ કૂકડો તિરયંચપણઈ તે, દુઃખ પાયો અતિ ઘણું; તેણેિ કેસીઆપંખ કાઢી, કરમ તે બીહામણું. સુ. ૨ વીરમતી દુઃખદાઈ તુજનઈ, તેહ કારણથી સદા; વયરકારણ એહ જાણો, કીધું કે ન ઈ કદા. સુ. ૩ રાજપુત્રીઈ હાંસી કરતા, લંકી યતિની સતી; આલ દીધું તેણુઈ લીધું,પ્રેમલા વિરહો પતી. સુ. ૪ કલંક દીધું સાધવીનઈ, આલ પામી અછતું; પ્રેમલાલચ્છીતણઈ ભવિ એ ! જુઓ કરમતણું મતું ! સુ. ૫ –રાજપુત્રી, અને મંત્રીપુત્રીને. * આંહી મૂલપ્રતિમાં “રૂપમાલા” નામ છે, ૩-આ પ્રકારે સેલ છોને, સેલ જણુઓને અધિકાર થયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy