________________
વિવેચન.]
૧૪ ભાષાવલોકન માં આ પ્રતિમાં વિશેષ જૂની ગુજરાતી જોવામાં આવતી નથી, માત્ર જુજ જે ફેરફાર છે તે આ પ્રમાણે છે.
પાનું ૪૯ મું દુહે. “પુરીસાદાણું પાસજી, તેવીસમો જિનચંદ; સુખસંપત્તિ જિણનામથી, પામ પરમઆણંદ. ૧ વળી ગણધરઆર્દ નમું, ચોદ બાવ; સમરતા પાતિક મિટે, જપીઇ સાચું મન્ન. ”
પાનું પ૧ સુ દુહે. “કુસુમશ્રી ભવના, થઈ તે બુદ્ધિનિવાસ; સળશૃંગાર પહિરાવીને, માથે મોકલી રાય પાસ. ૨ સભામ િઆવી હર્યું, તે કુમરી ગુણવંત; વિવરી બેલે બેલડાં, સાંભલી સભા હરપંત. ”
પાનું ૫૪ મું. હાલ ઉહાલાની લગનસમેં જવ આવ, સભાલોક બેઠાંરે જેસ્થે; કરમુંકાવણીયે મુઝ આજ, મ્યું તે કહે મહારાજ! ૧”
વિગેરે, વિગેરે, વિગેરે. આગળ ચાલતાં જે કામ થયું છે તે, જૂની ભાષા રાખવા માટે તેજ પ્રમાણે કરવામાં આવ્યું છે, (આ ગ્રન્થસંબંધી કેટલુંક કાર્ય થયા બાદ બે ત્રણ સાક્ષરે અને ભાષાશાસ્ત્રીઓને અભિપ્રાય લેતાં તેઓએ જૂની પ્રતિવાલી ભાષા રાખવાને મત દર્શાવ્યું. ત્યાર પછીનું લખાણ અસલની શૈલિમાં જ રાખવામાં આવ્યું છે. જે કે આ પદ્ધતિ દરેકને રૂચે એ સંભવ નથી જ તેથી ભાષાશાસ્ત્રી અને સામાન્ય પાઠકગણ બંને આ ગ્રન્થનો લાભ સંપૂર્ણપણે લઈ શકશે કે નહીં એ સવાલ છે તથાપિ આ ગ્રન્થનો જે જે ભાગ જેટલે જેટલે અંશે જેને જેને પ્રિય, ઉપયોગી, અને જ્ઞાન સાથે આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org