________________
દ
દ્વિતીયકાવ્યમાં
શ્રીકુમારસો
લેવામાં આવ્યા છે. એ રાસ મુનિ શ્રીગ’ગવિજયજીએ વિશ્વસન ૧૭૧૭ માં માતર ગામ કે જે ખેડા પાસે છે. તેમાં રચીને પૂર્ણ કીધા છે. એએએ ખીજી ભાષાસેવામાં ગજસિ‘હુકુમારરાસસ, ૧૭૭૨માં રમ્યા છે. સંસ્કૃત-પ્રાકૃતપ્રથા એએએ રમ્યા હોય તેવુ અદ્યાપિપર્યંન્ત જણાયુ' નથી. જે ઉપરથી તેઓશ્રીનુ વિશેષ વૃત્તાંત જાણવું' એ કહિત છે.
*
તેમજ કેટલીક પટ્ટાવલિ પણ શ્વેતાં તેએાશ્રી સ`ખધે કોંઇ વધુ જાણવાનું પ્રાપ્ત થઇ શકયું નથી. માત્ર જે વિચાર કરી શકીયે તે આ રાસને અતે પ્રાપ્તિ છે તે ઉપરજ છે. પ્રાપ્તિમાં–
tr
“ તપગચ્છમાણ ભાનું સમાણુ, શ્રીવિજયદેવ શ્રી[સૂરિ]રાયા”; તસ પાટે શ્રીવિજયપ્રભસૂરિસર, તેજવન્ત સવાયા૭. ૧૫ તસ પાટે' પ્રગટયા જગવન્દીત, શ્રીવિજયરત્નસૂરિરાયાજી; શ્રીવિજયક્ષિમાસૂરિસર રાજ્યે', મે શીલતાં ગુણુ ગાયાછે. ૧૬
×
X
*
×
×
×
×
X
શ્રીવિજયદેવસૂરિસરસેવક, શ્રીલાયણવિજય વષ્રીયજી; શ્રીનિત્યવિજયકવિરાયપસાય, ગંગવિજયૈ' ગુણુ ગાયાજી. ૨૧”
જેઉપરથી તપગચ્છના ૬૦મા પટ્ટધર ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિના સેવક, શ્રીલાવણ્યવિજયવાયના વશમાં શ્રીનિત્યવિજયકવિના શિષ્ય શ્રીગ ́ગવિજય હતા, અને તેઓએ ભટ્ટારક શ્રીવિજયક્ષમાસૂરિના શાસનમાં આ રાસ રચ્યા એટલું જ જાણી શકાયું છે,
×
Jain Education International
X
X
[પ્રન્થ
X
X
For Private & Personal Use Only
www.jainelibrary.org