________________
૪૨૭
(ચરિત્ત.) રાતિ બઈ મુહુર પછી સહુ સૂતાઈ, ચંદઘરિ તે જાયરે; જાણું ચંદ તે સહિમો આવઇ, ઉત્તમ એમ ગવાયરે. શ્રી ૧૦૦ કહે ર્યું કામ જે તુહ્મ પધાર્યા, મુજનિં કાં ન તેડાવ્યો રે; ભૂપ ભણઈ એ કાજ અગોચર, તે માર્ટિ હું આવ્યો રે ! શ્રી. ૧ મકરધ્વજ ભૂપતિ પરભાતિં, કુટુંબસહિત અહા મારઈરે; રાખણહારન કે નહિઅમારે, કીધા ગુણ ચિતારરે. શ્રી. ૨ જે રાખઈ તે તું ઉપગારી! તું જગ જીવિતદાતારરે; અહ્મ કરણ જે તમે સંભારે, તો કે અવર ન ત્રાતારે. શ્રી. ૩ સુણી વયણ કહઈ ચંદ; મ્યું ! બેલે, માહરઈ તુમે છે તાતરે; મુજ જીવંતાં કાઈ ન મારઈ, નિશ્ચલ બેલ એ જાતરે. શ્રી. ૪ જાઓ ઘરિ સુખઈ નીંદ કરો જઈ નિરભય થયો તે સાથરે; તિહાં ચોકી ચંદની બેઈડી સારી, એ ઉત્તમનરનાથ. શ્રી. ૫ થો પ્રભાત સભાઈ આવ્યો, શ્રીમકરધ્વજ ભૂપરે; કાલ કૃતાંત થયો તે ભીષણ, એવો થયો વિરૂપરે. શ્રી. ૬ તેડી નફરનઈ તેહ તેડાવ્યા, ચંદકીધું આખ્યારે; ખબરિ કરી જઈ ચંદનઇ તેણઈ, ચંદઈભાવી રાખ્યા. શ્રી. ૭ ચંદ ગયે તિહાં રાજસભાઈ, સામી ! તે સ્યું તેડાવ્યા; રાય ભણઈ એ ખોટા કપટી, અન્યાધ રખાવ્યારે. શ્રી. ૮ એ માટઈ મિં સુતા કલંકી, જે સૂધી સતી સારરે; એહનિં મારણ મિં આદેસી, પુäિ રહી નિરધારરે. શ્રી. ૯ તે માટે સવિ કુટુંબસહિત એ, હણવા તેડયા તેહરે; ચંદ કહઈ સામી! અવધારે, સહી ન મરઈ હવઈ એહરે. શ્રી. ૧૦ એણે સામી મુજ પરણાવ્યું, તો એહ માહરઈ તાતરે; તે હવઈ જે મરમ્યઈ મુજ બેઠાં, તે હું કહો યે જાતરે. શ્રી. ૧૧ રાય ભણે એ અતિ અન્યાઈ, તમે એ વાત મે તાણો રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org