________________
૪૨૬
પ્રેમલાલી .
વાજપ ભૂગલિં ભરી દમામાં, વાજઈ મેટાં નિસાણરે; ગાયન ગાઈ રંગ રસાલા, ગીતનાટિકમંડાણરે. શ્રી. ૮૭ યાચકજનનઈ દાન દીઈ બહુ, હયગય વસ્ત્ર સુનાણુરે; રથ બેઠી હાસણિ રાણી, ધવલમંગલમંડાણ. શ્રી. ૮૮ જઈ શત્રજય, યાત્રા કરીનિં, વારૂરૂપ જમાઇરે; ચોરીમાંહિં દીઠે તે તેહ, કવણ કુબુદ્ધિ મિં ધ્યાછરે. શ્રી. ૮૯ સહી પ્રેમલાની અજબ પુયાઈ, ભાગ્યતણું એ વડાઈરે; સાંઈઈ સાંઈ મિલઈ તે ધોઈ, તે સુખ પાર ન પાઈરે. શ્રી. ૯૦ વસ્ત્રવિભૂષણ કરી અમૂલાઈ, હાથીખંધી ચઢાઈરે; લોક સહુ કુસુમિંસું વધાઈ ધવલમંગલ તિહાં ગાઈ. શ્રી. ૯૧ દેખે લેાકા એ ઠકુરાઈ, કીધી પૂવકમાઈરે, એહવું દેખી સુણે રે ભાઈ ક ધરમ સખાઈ. શ્રી. ૯૨ નયરપ્રવેશ સુસકુનિ કરાવઈ ઘરિધરિ ઉચ્છવ થાઇરે; ઘરિરિ તેરણ ધજા લડકાઈ, ઘરિઘરિ મંગલ ગાધરે. શ્રી. ૯૩ કુંકુમહાથા ભીંતિ લગાઈ નાટકની રચનાઈરે; દાન દીઈ બહુ અતિ હરખાઈ, ઈણિપરિ ઉછા થાઇરે. શ્રી. ૮૪ પ્રિમલાલચ્છી અતિ હરખાઈ, બેડી સુખાસણ આરે; માન મહોત દીઈ તસ ભાઈ, તાતિ સતી કરી ગાઇરે. શ્રી. ૯૫ રાજા, મંત્રી, ભૂપજમાઈ, વાતિ આપ કમાઇરે; કહી સહુનિ મનિ સુખ ઉપાઈ, એમ દિન આનંદદાઇરે. શ્રી. ૮૬ રાય મકરધ્વજ કઇ મંત્રીનઈ. કીધી એણુઈ ઠગાઈ કપટ કરી કલંક નીંદાઈ રાય કનકરથે ઠાઈરે. શ્રી. ૯૭ એડનિં ચેરને દંડ નિપાઇ, કપટ કરી ફલ પાઈરે; વાત સુણી કનક૨થ ૨ , જીવનચિંતઈ ઉપાધરે. શ્રી. ૯૮ ચંદવિના બી જે નડી કઈ રાખઈ મરણથી રાય રે; ઈમ જાણુંનઈ કાઈ ન જાણઈ તિમ ધન નફર સજાઈ. શ્રી. ૯૯
૧–રાશુકને. ૨-તાતે, પ્રેમલાના પિતાએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org