________________
૪૧૪
પ્રેમલાલછી. વદઈ મંત્રી નર સહસ બઈ, મું આવઈ હાથિ; ‘નાલિં કુહનઈ જીવતા. જર નહીં એ સાથિ ! ૫૧ પુત્રી ભણઈ માણસ ઘણાં, રખવાલાની આદિ; તે જોવા લાવો ઈહાં, જોઉં નિશિવેદીનિલાકિ. ૫૨ પછઈ પરધાન જઈ કરી, દેઈ વિસાસ કરી મેલ; મા જેવા કૂકડે, તે નાપઈ થઈ ભેલ. ૫૩ મૂકીઓ લેઈ માણસ ભલાં, મંત્રી કુકડ લેય; જેમ એ તિમ નર આએણ, કહે પુત્રીનઈ દેય. ૫૪
ઢાલ, રાગ ગેડી ત્રિપદી.૩ ૪૨ દેખી કુકડો સાર, મોહી માનની માંન; મૂકી મુખી ઈમ ભણઈ એ. સુંદર દેખી પંખ, આંખ અમી ભરી કરી; ફરસતી પંપુઆલતી એ. કહવા લાગી નારી, મુણિલહી કુકડા; જનમાંતર મ્યું વિરાધીઉ એ. ! જે તે આવી આજ, બેલી વિરહ દીઓ;
વનશિ બાપડા એ. દુલહે નાહવિગ, તે દુઃખ દેઈનિં; કિમ્ ? તે છૂટીશ કુકડા એ. ! કોઈ કરમિં તિરયંચ, એણિ ભવિ તું હો; વિરહ કરઈ હવઈ ભવ કિસ્યો એ. એહવા કરમ અઘોર, કાં કરઈ કપડા ! એહ વિપાક અતિ દેહિ એ.
૧-બે હજાર૨–ન આપે. નમ-બલિં–આલે. ૩-જીઓ પાનું ૭૦ ઢાલ વિપડી. ૪-સુગીલે, સાંભવીલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org