________________
(વ્યવહારીકથા)
૪૧૩ ભરતાર ચાલ્યા પછી પ્રિયારે, કઈ વિલાપ અપાર; રૂદન કરઈ ઘણું દુઃખ ધરઈરે, એ સ્યુ કર્યું કિરતાર ! ૪૦ પાપી એડવો કુણ હરે, જેરાઈ નરપતિની આંણુ; લોપી રાખે કૂકડોરે, મારૂં તેડી તાણ. ક. ૪૧ નફરનિં કહઈ તે કૂકડે રે, જેડનિં ઘરે તસ તેડી; નિરતિ કરી નફર કરે, નાટકી આઘર કેડી. ક૪૨ તેનાં તેયાં નહિ આવીઆરે, નાટકી અ નિરધાર; પુત્રી, તેડી પરધાનનિંરે, વાત કહી અપાર. ક. ૪૩ મંત્રી કે માથકીરે, ભગઈ કુણઈ રાખ્યો એહ; કરો હલાં તે ઉપરિંરે, કૂકડો લા તેહ.! ક. ૪૪ તવ નાટકી ખા ઝરે, સજજ કર્યા હથિયાર; પહિરી જીવરખી સવેરે, સનદબ પરિવાર. ક. ૪૫ વારૂ માણસ વારવઈરે, વિચિં આવ્યા કહીઈ વાણી; મરક એ માણસ ઘણારે, એમ્યું મ કરે તાણું. ક. ૪૬ અનાથ બહુ થોડા કામનિરે, વારૂ નહીં નિરધાર; સ્વસ્થા થઈ પુત્રીનઈ કરે, તે મારકણું અપાર. ક. ૪૭ ચાલગુવાર તે ચાલી આરે, પાછા નાવાઈ આજ; બલી આપું વઢઈ જન મરરે, વિણસઈ આપણું કાજ. ક. ૪૮ લાભ ઘણે કવિ ટાલ રે, પુત્રી કહઈ ભલું તાત; તે એક કુકડા કારર્ણિરે, મારઈ બહુ જન વિખ્યાત. ક. ૪૯
દુહા, તે લાવ ઈડાં કકડે, જે બેલ્યો પરભાત; વિરહ કર્યો જેણે નાનો, તે પુડુચાઈ ઘાત. ૫૦
૧-છ રક્ષિકા, બખતર. ૨-સારા, સજજન. ૩ વારે, રાકે. ૪-સાહસીક, મરણિચ. ૫-કલહ, કલેશ, ક્રોધ, યુદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org