________________
૪૦૨
પ્રેમલાલછી.
સ્ત્રી કહીઉં જે નવિ માનધરે, અન્ય ઉપાય કે કરસ્યું છાની નૃપ મંત્રી શેઠ વિચારીરે, પૂત્ર પાસઈ આવ્યા વિચારી. ૩૩ કહઈ તાત, સુણો મુજ જાતરે, સહુ સમજું સહીં વિખ્યાત; નિજસ્ત્રી સમજાવી ચાલોરે, વાત તેહનિ હઈડઇ ઘાલો. ૩૪ તે કહઈ હા સમજાવુંરે, જિમ હેઈ સહુનઈ ડાવું; મંત્રીઘરિ પ્રસ્થાનું મનાવ્યું રે, તે ભેજન હનિ ભાવ્યું. ૩૫
નિજનારીનઈ જઈ કહબ, જે તુજ હેઈઆયેસ; તો હું થોડા દિવસમાં, જઈ આવું પદેશ. સ્ત્રી પણઈ સામી સુણો, તુહ્મ કહેવો પરદેશ; પારવિહુણ લચ્છી ઘરિ, વિલસે તે પ્રાણેશ! ૩૭ એ દિન નહિ પરદેશના, ઈહાં કઈ ભોગસંયોગ; આગુલી વલગુ છડી કરી, કિસ્યો અવર સંગ; ૩૮ ભજન ભાણે પીરસીઉં, છોડી નવલું થાય; પ્રભુજી ! વારૂ એ નહીં, અણસમજિઉં નહિ થાય ! ૩૯
ઢાલ, રાગ આસાઉરી, હાલ આખ્યાનની, ઘડાવિણુ માધવ મેગડો, સેહવું જિમ કાનિ;
એ દેશી, રૂ૭. અણસમજી જે વાત અણુવિચારી, કરસ્થઈ તે નર તેહ; ઘણું સોચામાંહિ પડસ્પઈ પ્રાણી, વાત મુકી દ્યો એહ! પ્રાણવભા! એવી વાતો, કહઈ તું ઘણુઈ જેડી; તોપણિ તે મુજ ચિત્તિન આવઈજિહાં જઈને આવું હોડી. ૪૦
( રૂપસુન્દરીકથન, પહેલું દૃષ્ટાંત.) કહઈ કાંતા, દષ્ટાંત સુણે એક, કુમર કહઈક વારૂ;
૧–આદેશ, આજ્ઞા. ૨-મન્ત્રીપુત્રી રૂપસુન્દરી, શેઠપુત્ર રૂપસુન્દરને સમજાવવા એક દૃષ્ટાંત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org