________________
(વ્યવહારીકથા.)
૪૦૧
કહઈ તાત યુણુિં તું રેરે, અથવા કુણુિં વયણે દે; કિં આ| કુંથુિં ન માનીરે, જે રીશ કરઈ જિમવાની ૨૦ તેડી મિત્ર સર્વ તે ભાષ્યારે, રીશકારણ કિસ્યુંય વિમાસ્યારે; કહઈ ગામવ્યાપારી હસાઉરે, તેણેિ ઉત્તર * * * હસીઉ. ૨૧ તાતસંપદ વિલસઈ શેઠરે, તેણિ તુજ ઉંચી કે; જબ ખાઓ આપકમાઈ રે, તવ હસ કરી ઉતમાઈ. ૨૨ અમે એજ કારણ જારે, શેઠિ સુણ હજીયાઈ આ, તાત કહઈ તેણેિ કરી વાતરે, ઉઠે ભજન કર જાત. ૨૩ તવ બે નંદન મીઠું રે, એ ભોજન ન ગમઈ દીઠું; જાવું પરદેશિ આપિંરે, ન જમું જે કમાયું બાપિ ! ૨૪ ઉપરાજી ધન ઘરિ આવું રે, પછઈ ભજન ઘરનું ભાવું; ઘરિ ધન્નતણી બહુ કડિરે, ખાઓ ખરો વિલો જેડી. ૨૫ લક્ષમીન ઘરિ નહીં પારરે, વાણોત્તર ઘરિ હજાર; વ્યાપાર છઈ દેશદેશેરે, તુહ્મ જાવું ન એહર વેષ. ૨૬ કહિઉં કથન ન માનઈ એ કરે, મંત્રીશ સુણાવી છેક; આવી મંત્રી બહુ સમજાવઈરે, પણિ તેહનઈ ચિત્ત ન આવઈ ૨૭ મંત્રીઈ રાય જણાવ્યું રે, કારણ તે સવિ સંભલાવ્યું આવી ભૂપ ભણઈ સુણે શેઠરે, મંડે હઠ એ ઠેઠ. ૨૮ દેશ-ગામ-નગર જે માગેરે, તે આપુ એ નહીં લાગે;
ક્ય–ગય–રથ-ધન બહુ લીજરે, પણિ હઠ એવો નવિ કી જઈ ૨૯ ઈમ કીધા અનેક ઉપાયરે, સુત સમજાવ્યો નવિ જાય; એકાંતિ મિલી બેસી હેઠરે, નૃપ મંત્રી નઈ તે શેઠ. ૩૦ સમજાજો ન રહે જામરે, ચાલઈ મન ન રહઈ ઠામ; કર સહી એહ સંકેતરે, જિમ ચાલી ન શકઈ લેત. ૩૧
ઈ સ્ત્રી સમજાવઈ ચલાયરે, સ્ત્રી સમજાવઈ આણુ દેવાય; મંત્રીઘરિ રહો પ્રસ્થાન રે, ઈમ કહીઈ કહણ જે માન. ૩૨
૧ પ્રસ્થાનરૂપ. પરદેશ જવાના પ્રસ્તાના રૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org