________________
(વ્યવહારીકથા.) તે સાથિ નિજ પુત્રી વિવાહી, રંગે ચંગ સુખ વિલસઈ પ્રીતિ જડી જિમ નેત્ર નખામિષ, એક એક દેખી વિકસાઈ શ્રી. ૯૭ રજા મંત્રી શેઠ સંઘાતિ, અતિ સંતોષ વહઈ હઈડઈફ એક એક વિના નવિ ચાલઈ, અધિક અધિક એમ નેહ જડઈ. શ્રી ૯૮ મંત્રી જમાઈ કરઈ ઠકુરાઈ વાર વસ્ત્ર વિવેક કરી હીરા માણિક મોતીકી માલા, કંઠિ પહેરી સેહ ધરઈ ૯૯ કનક કંદોરે જ બહુ મૂલ, કર કંકણ મણિ હેમણે જડ; મુદ્રા અંગુલી વેવેલીઆ, શેભિત ભાલિં તિલક ચ. શ્રી. ૮૦૦ સાત પાંચ અવયરૂપસમેવલિ, વારૂ વિભૂષા વસ્ત્ર ધરે; મિત્રિ પરવરિઓવિનોદ કરંત, એક પેઢી જઈ અનુસરિઓ શ્રી, ૧ માહો માંહિ વાત વિનોદ, હાસ્યવસિં વધqયણ વદઈ; એલઈએક વ્યાપારી આવ્ય, ગામ આસની કુણુ ન વદઈ શ્રી, ૨ પૂરવ તિહાં હરતિ તેહ માટઈ આવી હાઈ ભાર ધરાઈ જૂના વસ્ત્ર શતખંડ થીંગડાં, દેહઈ બહુ પરસેદ ધરઈ શ્રી. ૩ શ્યામવરણ દીસઈ તે દેખી, હસતો મિત્રનઈ કરે છે; આહવું રૂપ આકાર મનોહર, શેઠ સુરતરૂ હઈ આ શેતો . શ્રી. ૪ એક કહઈ શિરબંધ નિહાલે, બહુ મૂલે પરદેશતણે; શાહજી ! એહ મૂલ મ્યું પાવઈ એને પિત અતિ સુખ ઘણો. શ્રી. ૫ એક ભણઈ એ જમો અમૂલિક, વસ્ત્ર દેસાઉરીને સેહ, શાહજી! ગજ કેતાનો હોસઈ એ દીઠે અમ મન મેહઈ. શ્રી. ૧ ભણઈ એક એહ પછેડી પ્રે, અતિ વિજ્ઞાનિ વણી દીધું, કાણું મિસિ જાલી એ મુંકી, વાય પયસવા, ચિત્ત હીંસઈ. શ્રી. ૭ એક ભઈ રે ! તનકોઈપ, ગંધ બહુ ગંધ સુમહમહકઈ;
૧-મૂલતમાં “સગિ” એ પાક છે. ૨-સમાવડ, સમાન, સરખે સરખાં વય અને રૂપવાળા પાંય સાત મિત્ર સાથે.
૩-જામો, અંગરખુ. મૂલમાં “જમેન્ટને ઠેકાણે, “જ” પાઠ છે. ૪ -અહી “શેઠ” પાઠ છે. પણ ઠીક ન લાગવાની “એક કર્યું છે. ૫-તન+કસબ-ખુસ, સુગધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org