SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ પ્રેમલાલચ્છી. લેઇ પરાગ મધુરધ્વનિ, ભમર ભણઈ લઈ ગુંજ. એહવી જાતિ અનેકની, વનસ્પતિ અભિરામ; નરનારીનઈ રમતિનાં, મને હર ઘર સુખઠામ, મેવાદિ અપિ તિહાં ઘણું, નિમજાં; પસ્તાં સાર; અખેડ; બદામ; નિં ચારબી, દ્રાક્ષ, ચારેલી ઉદાર. ૮૮ ઢાલ, રાગ માલવી ગાડી. વાસપૂજયના શસની દેશી. મંગલાવતીવિયે રાજતિ, એ ઢાલ. રૂ. શ્રી પોતનપુર નયરી વિરાજતિ, અમરપુરીસમ સેહનિભમ; દઢગઢ પિલિ સજલ વર ખાઈ વાડી વન જનચિત્તહરમ શ્રીપતનપુર નયરી વિરાજતિ. આંકણું ૮૯ સત ભૂમિ મંદિરકી માલા, વારૂ કેરણી ગેખ શુભા માનું ! પુરશેભા જોવાનઈ અવી દેવ વિમાન વિભા. શ્રી. ૮૦ ચોરાશી ચેહુટા અતિ એલિં, વિવિધ કૃક્રિયાણક ભૂત વિપણ; વિવહારી વ્યાપાર ઘણું તિહાં, મારગિ માગનલોક ભણી. શ્રી. ૯૧ શ્રીજિનમંદિર અતિ ઉન્નતતર, મેરૂ-સુદર્શનસમ વિભ; જિનપ્રતિમાની પૂજા વિરાજઈ જાણું એ સુરલોક ન. શ્રી. ૯૨ તિહાં રાજા જય નામિં નિરૂપમ, મંત્રી વિજય સુબુદ્ધિ નિલે; તસધરિ પુત્રી ગુણમંજૂષા, ભૂવનિ તાસિર ભાલતિલો. શ્રી. ૯૩ રૂપસુંદરી નામિં અમરીસમ, સ્ત્રી સઠિ કલા કુશલ; નગરશેઠ તિહાં બહુ શ્રીવંત, શ્રીયંત નામિં કરતિ વિમલા. શ્રી. ૯૪ શ્રીપતી નામિ ગુણ શેભાગિણી, વિનીતા તેહની અતિ ચતુરા; તસ નંદન અતિ રૂપ મનેહર, રૂપસુંદર પુષ્યિ પૂર, શ્રી. ૯૫ મંત્રીપુત્રી યૌવન હિતી, દેવી દૂરિ નમન માનિ; તેણુઈ તે નગરશેઠને નંદન, દીઠે રૂ૫ અધિક સવાનિ શ્રી. ૯૬ ૧–વાસ, ગબ્ધ. ૨-સ્ત્રી, પત્ની. ૩-વાન, રંગ, રૂપવાળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy