________________
૧૩
વિવેચન.]
ઉપદેશ ને પુત્રને સયમપ્રતે સુદૃઢ કરે છે. મહાવીરસાયે અન્ને જણાએ ગ્રામાન્તર કરતાં કરતાં, વિવિધપ્રકારથી કર્મપાપને તપાવતાં તપાવતાં એક સમયે ફરી રાજગૃહીમાં આવે છે. ધન્નાશાલિએ પારણાનિમિત્ત ભિક્ષાર્થે જવા શ્રીવીરકને આદેશ માગ્યા. શ્રીવીરે શાલિપ્રત્યે વધારામાં “ હે વત્સ ! આજ તને હારી માતાને હાથે પારણુ થશે ” એ સૂચવ્યું. અન્તે મુનિ શ્રીવીરવચનથી ભદ્રાને ત્યાં વહેારવા ગયા, પણ ભદ્રા અને પરિવારાદિ નન્દનવન્તનસામગ્રીમાં ધુંટાયા હોવાથી કાઇએ જોયા નહિ, તેથી તે પાછા ગયા. ફ્રી શ્રીવીરવાકયસિદ્ધાર્થે તે ત્યાં ગયા, પશુ પૂર્વનીજ રીત દેખી તેઓ પાછા વળ્યા. રસ્તે તેને મહિ વેચનારી શાલિની પૂર્વભવતી માતા ધન્ના મલે છે, તે તેને જોતાં એકદમ અટકે છે, તથા પૂર્વપ્રીતિની લીધે તેના સ્તનમાંથી પય ઝરે છે, અને માતાને તેઓપર અત્યંત પ્રેમ થવાથી પેાતા પાસેનુ સામટું ગારસ તેઓને ભિક્ષાવી દે છે. મુનિએ પણુ, શુદ્ધાદ્વારને જોઈ, લઇ, શંકાવાળા ચઈ શ્રીવીરપાસે આવે છે. જગદ્ગુરૂ શ્રીવીર તે પૂર્વની ધન્નામાતાજ છે. તેમ જણાવી; સંસારની વિચિત્રસ્થિતિ, ભવભભણુ, પુણ્યપાપક્ષની વિવિધતા જણાવી શકાને નાશ કરાવે છે. ત્યાંથી ખન્ને સાધુઓ, અનિત્યભાવનાના ભાવમાં ચઢવાથી શ્રીવીર-આદેશ ગિરિશિખરે “ અનશનનત }} આદરવામાટે જાય છે.
આ પ્રમાણે બધું બની જાય છે એટલે ભદ્દામાતા વઐસમેત વીર અને પુત્રવન્દનારે આવે છે. વીરને હિંદી પુત્રને ન જોવાથી પૂછે છે, અને પેાતાના ભાગ્યને અત્યત ધિક્કારે છે. છેવટે ગિરિપર ચઢે છે, શ્રેણિક પશુ ત્યાં આવે છે અને માતા શુા વિલાપ કરતી હાવાથી તેને સમજાવી શ્રેણિક પાછી વાળે છે. ત્યાર પછી કવિ તેઓનુ` ભવિષ્ય, અને અન્થપ્રશસ્તિ કહ્યા બાદ ગ્રન્થને સમ્પૂર્ણ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org