SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ પ્રેમલાલચ્છી. નલિ રમતાં હારી પ્રિયા, વલી તસ વિરહ વિલાસરે. કo ૯૯ રાણું કહબરે ગુણાવલી, સાંજલિ તુંજ મુજ નાહ; મૂઢપણુઈ મિ તુજ દીઉં, એ સહી અંતરદાહરે. ક૭ ૪૦૦ હું ! દેભાગિ પાપિણી રે, જઈ કહી તેહનીરે વાત; તે તેણઈક્રોધવસિં કરી, કરવા માંડે તો ધાતરે. ક. ૧ દુઃખભરિ માથું હઈયડલું, હાથમ્યું હણતી સેય; કરછ વિલાપ તે અતિ ઘણું, કહો તહાં તસ વારે કેયરે. કટ ૨ દુઃખકારણ પ્રભુ હું *હવી, નહીં કોઈ તાહરે વાંક; સંગત ન કરત એહની, તે દુઃખ નાવત ટાંકરે! ક. ૩ સંગ ભલે ન કુમાણસ સંગિં હેયે સુખભંગ; રંગ ન દેખી તે સકઈ, કુસંગતે હોય દુઃખ અંગરે. ક. ૪ ચિત ચિંતાઈ ગુણુવલી, કિમ સચવાસઈ એહ! મુલુંડ બિલાડી ભય ઘણું, દુઃખ દહઈ હઈયાઈ વલી તેહરે. ક. ૫ કરી વિચાર મનિ પૂછવા, ગઈ સાસુનિં પાસ; સાથિં લેઈ કુકડો, બેઠી મનહ ઉદાસરે. ક૬ પૂછઈ સાસ, કિમ વહૂ ! આવ્યા રેગિં તું ચિંત; વહુ કહઈ [બાઈ સાંભલો, વાંક સવિ મુજ કંતરે! ક૦ ૭ વલતું વીરમતી કહઇ, વારી મિ તું નેિ મૂલિ; જે અધિકું બેલીશ વલી, તો સવિ મિલસ્પઈએ ધૂલિરે. ક. ૮ તે વ૬ કઈ કિમ સાચવું, આઈજી અવધારી; એહનઈ ભય બહુ જીવના, જીવઈ કિમ એ વિચારી રે. ક ૯ સાચું કહઈ કરી પાંજરૂ. ધરી તેહમાંહિં રાખિ; ભય નહીં તિહાં કેદન, એ કરતાં મુજ સાખિરે. ક. ૧૦ તે સાસુ-આદેશથી, કીધું પંજર હેમ; ૨ તમારા દુઃખનું નિમિ-ત. ૩ થઈ. ૪ સું–ચોરવુંચેરાઈ જવાનો ભય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy