________________
૨૫૯
(ચરિત્ત.) દુઃખ ન દેઉં તુઝઝ, તે કાં વિસારિઉં એ. ! એથી અવર કે દુઃખ, અધિક્ કિસ્યું એ; નાહમરણથી આજ, જગમાં નહીં ઈચ્છું એ. વયણ સુણ સા તેહ, કહઈ સાંજલિ વદ એ; મુંકે તે માટિ, તાહરા વયણથી એ. તવ દેર કરી તેહ, ચોલી રગતરૂં એ; કોઈ ન જાણુઈ તેમ, કેડિ બાંધીઓ એ. તવ થયો નૃપ કોડે, સા તે દેખીરે; બેલઈ ગુણાપલી માય, એ સ્યું તુા ઘટ એ. સા ભણઈ સાંભલિ નારી, જે કોઈ જાણુણ્યઈ એ; તે નથી સંસારિ, તે મનિ જાણજે એ. તું જે બેલીસ ગમારિ, તે બિહું જણરે; હું મારીશ નિરધાર, તે તું સાંભરે.
વીરમતી કહઈ સણિ વહુ, તુજ અહવા તણિ કાજ; એ રાખ્યા મિં જીવતો, બીજું તાહરી લાજ ! ૯૫ જે કે અવર જણાવ, આપણુ બે વિણ વાત; તો જાણે તુલ્બ બેહુ તણે, નિધિં કરીશ હું ઘાત ! ૯૬ એમ કહી નિજ હામિ ગઈ, પાપિણું હૃદય કઠેર; નિર્દય નારી રેષથી, કર્મ કરિઉં એ ઘોર ! ૮૭
ઢાલ, રાગ ધરણી. ૨૭ રાણી હાર્થિ કુકડે, લેઈ ડસડસ રાય; અસુ આંખે આંણત, તે પણિ; સાતમું સ જે રે.
કરમે ન છૂટીએ. આંકણી. ૯૮ કરમિં સીતા હરી રાવર્ણિરામ કરમિં વનવાસ;
૧ બીજાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org