SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ પ્રેમલાલચ્છી. તે તો સકલકલા ગુણ-આગરૂ, નહીં ત્રિભુવનિ ૧તિસે કેરે; જે આગલી મનમથ ભૂપતિ, સહી લહઈ કિંકરપણું સેઇરે. એ. ૨૬ સુણી વાત વ્યાપારી મુખતણું, મેલવઈ નૃપને સહરે; અવદાત સુ તે મૂલથી, મનિ વાળે અધિક ઉછાહરે. એ. ૨૭ તવ ભૂપ ભણઈ તે રાયનઈ! છઈ એવા કેટલા પૂતરે; તે નિણું બેલ્યા વિવહારીઆ, એકજ પૂત સસુતરે. એ. ૨૮ *જાયુ તે બહુ મનેરથી, કનકધ્વજ નામ ઉદારરે; પણિ મહા અતુલ બલ જાણીએ, નૃપનિં અતિ વલ્લભ સારરે.એ. ૨૯ એ! સકલ ગુણે કરી સુંદર, તનુશાભાનો નહીં પાર; એક ભાઈ કેતું વખાણુઇ, કહેતાં કીહાં નાવ પારરે. એ. ૩૦ દુહા વાત સુણી ભૂપતિ ભણુઈ, વર વારૂ એ સાર; મન માનિઉં રાજાતણું, પુત્રી હસે ભરતાર, મુકયા દાણુ તે ઇના, માન્યા દિઇ બહુ માન; પૂછઈ નૃપ "વિવડાંનઈ કુંણ અછS ક્રિયાણ. ૩૧ તે સર્વઈ ઈહિ વેચતાં, લહતઈ ટભાવિ જેહ લાભ કહઈ જે વસ્તુને, લીઓ સવાઈ તેહ. લહેતઈ પાડઈ વ્યવહારીઆ, કહઈ સ્વામી અમૂલ; નૃપ કઈ નિજ ભંડારીનિં, નિસુણે વાત આમૂલ. ૩૨ ૧-તે સમાન. ૨-તેના અગાડી મનમથ-કામદેવ પણ રૂપ કિંકરસમાન છે. ૩-સાહ-શાહ વ્યાપારીને રાજા સાથે મેલ, મેલાપ કરાવ્યો. ૪– . જો . ૫-વિવહાઈ–વિવડાને, કહાણે, હુાણમાં. ૬ -શું ? ૩- કરિયાણું, વસાણ, વ્યાપારાર્થે લાવેલે સામાન. ૮-ભાવે, દામે, જે ભાવ-મૂલ તમે અહી વેચતા લહાઈ– –મેલ, તેના કરતા સવાઇ-સવાયા દામ લ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy