SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ (ચરિત્ત.). ઈતિ ગુણ સંપૂરણ સુંદરી પ્રેમલાલચ્છી યવન તેહરે. એ. ૧૪ તવ જનનીઈ સા સજજ કરી, કરીઆ વલી સોલ ઘૂંગારરે; જવ રાય, સભા અલંકરી, બયસારી ઉત્કંગ ઉદારરે. એ. ૧૫ તે દેખી નૃપ ચિંતઈ હઈય, પુત્રી હુઇ વાગ્યરે; વર જેવા આદર અતિ કરઈ, તેડઇ નિજ મંત્રી યોગ્યરે, એ. ૧૬ કહઈ જૂઓ કે નૃપનંદન કુલવંત નિરૂપમ રૂપરે; સોભાગી બહુ ગુણ આગલો, પ્રેમલાલચ્છી અનુરૂપરે. એ ૧૭ તવ, માંડવી સવિ તેડીઆ, કહઈ નરપતિ દેઈ માનરે; વ્યાપારી જે પરદેશના, કડિ; કાપડી; વાચક; વાનરે એ. ૧૮ અવધૂત, સુભટ; નટ, જોતિષી, નાટિકીઆ જંગમદૂતરે; વિણજારા; યોગી; ચારણ, સંખ; મંખ નિમિતિઆ પૂવરે. એ. ૧૯ આદિ જે આવઈ નરા, હનિ પૂછવી આવ્યાવાતરે; કુણ દેશ નગર નૃપ રાજીઓ, મુજ મિલ્યા વિણવિખ્યાતરે એ. ૨૦ દેવી નહીં આણું ચાલવા, નવિ વાલવું તેહનું દાણરે; તેંમાઈ જે આવઇ તિહાં, તેણે જણસ્યઈ પૂછઈ જાણજે. એ. ૨૧ પછઈનુપન મિલી, આણુલહી, સહુ પહોંચઈ નિજ નિજ ઠામિરે; એહવઈ મુજ નગરથી આવી, વ્યાપારીએણુઈ ઠામિરે. એ. ૨૨ તે માંડવી મિલવાભ, લેઈ વસ્તુ અનેક આપરે; મણિ માણિક મતી હીરા ઘણુ બદામ અખંડ ઉદારરે, એ. ૨૩ દરિયાઈ વસ્તુ વિશેષતા, વલી વિવિધ વસ્તુ વિશેષરે; મિલિઆ પૂછીઆ દાણુઈ, કહે તુહ્મ પુરને વિશેષરે. એ. ૨૪ વ્યાપારી કહઈ અહ્મ ધણું, કનકરથ વર ભૂપરે; કનકજ તસ સુત ગુણનિલે, તે ધુર થકી રૂપ રસાલરે એ. ૨૫ ૧-હેતુ સ્વરૂપ દર્શાવનાર અવ્યય. ૨-તેણીને, પ્રેમલાને. ૩–ભરી, બોલાવી. ૪-હાશ ગામથી, કનકરથનના દેશથી ૫-ગુણવાન, ઉત્તમ ગુણવાળે, ૬ધુર-હે, ઉત્તમ રૂપવાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy