________________
પ્રેમલાલચ્છી. (દિતીયાધિકાર–મંગલાચરણમ્)
દુહા,
૩૮
બીજઈ અધિકાર સાંભલો, ચંદયરિત્ર વિદ; પ્રેમલારૂપની વર્ણના, સાંભળતાં પરમોદ. કવિતા કહઈ શ્રેતાપ્રતિં, મૂકી વિકથાવાદ;
ચંદકથા સુણે સુભે, જિમ લહા સયલ સંવાદ. ૩૯ હાલ, શગ રામગિરિ. જાજારે બાંધવ તું બડે, એ શી૭ હવઇ અધિકાર બીજે સુણે, રાય કનકરથ મધુરી વાણી; લઇ ચંદપ્રતિ હવઈ, સાંભલિરે કૃપા તું ગુણખાણું .. ૪
* ચંદ ચતુર વલતું ભણઈ, આંકણી. શ્રીમકરધ્વજની પુત્રી, એ મિલાલછી સાર; પરણું આપો મુજ પૂતનઈ, ઉત્તમ કેરો એ ઉપગાર. ચંદ. ૪૧ કઢી તું સુત તવ ચંદ કહઈ કાંઈ રે મેલું વિવાહ;
અવિચારિઉ કાંઈ કીજીઈ, દીઈ કાં નિજ મતિદાહ! ચંદ. કર વલતું ભૂપ ભણે સુણે, અવિચારિઉં નવિ કીધું કાજ; કારણું બધું એ થયું હવઇ, રાખો તમે અહ્મ લાજ. ચંદ. ૪૩ ભૂપતિ ચંદ ચતુર ભણઈ, એહવું કામ અહ્મથી ન થાય; દેખીતું અનર્થ નવિ આદરૂં, ઇમ સહી હેઈનરગનું આય. ચંદ. ૪૪ હિંસક કહઈ સુણે રાજીયા ! જોઈએ કીધું કામ; મામ મહેલો નિજ તણું, તુહમે છે અંહા આતમરામ. ચંદ. ૪૫ સૂર ઉગઈ જે પશ્ચિમઇ, ચંદ્રમા જે વરસઈ અંગાર;
--
-
૧–પહેલા અધિકારનું મંગળ, જેમ નમસ્કારથી કરવામાં આવ્યું છે, તેમ, આ બીજાનું મંગળ વસ્તુનિર્દેશથી પ્રારંભાયું છે. -આનંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org