________________
(ચરિત્ત.). તે હવઈ કિસી વિચારણા, મુજ કે પાડે લાજ? ૨૮ ચંદવયણ શ્રવણે સુણી, કહઈ કનકરથ ભૂપ; કુછી છઈ સુત અહ્મ તણે, દીસઈ રૂપવિરૂપ. તે માટે તુર્મનઈ કહું, તું ઉપગારી નરિંદ; દુઃખીઆનું દુઃખ ટાલવા, તું પ્રગટ અભિનવચંદ.
ઢાલ પાઇની (પ્રથમાધિકારપ્રશસ્તિ) ૬ સંવત સેલ નવ્યાસી જાણું, આશો શુદિ દશમીચિત આણું; શીલઅધિકારિ ચંદનરેસ, પ્રેમલા-લચ્છી શીલ વિશેષ. ૧ તેહ તણે પહેલો અધિકાર, પૂરણ પહુતે જન સુખકાર; શ્રીતપગચ્છમંડણ મહંત શ્રીહીરવિજયસૂરી શિરસંત. ૩૨ જેહનું કારસરૂપ, પ્રતિબધ્ધ જેણુઈ અકબર ભૂપ; ષટ માસિ સવિ દેશ અમારિ, તીર્થંલોક ભય ટાલણહારી. ૩૩ તાસ પટ્ટધર અધિકે રંગ, શ્રીવિજયસેનસૂરીસર ચંગ; કુમત મતરૂઅરને કંદ, છે જેણિ ટાલ્યા ફંદ. ૩૪ તસ પાટિ શ્રીવિજયતિલકસુરીન્દ, દરિશન દીઠઈ પરમાનંદ; તાસ પટધર તેજિ દિણંદ, શ્રીવિજયાણંદસૂરિ સૂરીદ. ૩૫ શમ દમ લકત્તર વયરાગ, દિનદિન જેહને અધિક સભાગ; ગુણ ગાઈ સુરનર નિશિદિસ, માન જેહનિં બહુ અવનીશ. ૬ તસ શાસનવાચક શિરરાય,શ્રીગુરૂ સુનિવિજયઉવઝઝાય તાસ શિષ્ય દર્શનવિજ્યભણુઈ, એતલઈ પૂરણ સહુઈસુણઇ. ૦૭
इति श्रीचन्द्रायणिनामरासे, प्रथमोधिकार सम्पूर्णः॥ ११३७
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧-સૂર્ય, સૂર્યસમાન કાંતિવાળા. ૨-એટલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org