________________
(ચરિત્ત.)
૨૯૩ (મુ)ગુહિર મૃદંગ આવાજ, જાણે જલધર ગાજ; આજ હો ! સેહેરે તસવિર્ચે મનુ! આરતિ વીજલી. ૧૮ મંગલદીપક જે એક, તે કહે એહ વિવેક; આજ હે! જ્ઞાની અક્ષય એક જગમાં એ પ્રભુજી. ૧૯ ઇમ પૂજાના ભાવ, ભવજલ તરી નાવ; આજ હો ! દેખાડે ઈમ ભવિમેં બહુ પરે ભજિનાજી. ૨૦ સમકિત જલદ પ્રમાદ, જીવદયા શુકમાલ; આજ હો! પાäરે પલા ત્રિવિધપણુથકીજ. ૨૧ વ્યસન વ્યહાયાં દૂરિ, ન્યાયે જલધીને પૂર; આજ હે ! જાણેરે જે વ્યસનને જે આવીનમ્યાછે. ઉત્તમ જનમ્યું પ્રેમ, કરતાં વાધે ક્ષેમ; (પ્રેમ) આજ હ ! વાઘેરે કસોટી છણપરિ હેમની છે. ૨૩ શરણાગત પ્રતિપાલ, દુસમનકેરા પ્રતિયાલ; આજ હો દીસે રે રઢીયાલા માની મરહટાછે. ૨૪ પદમનિ પતિ મન પામિ, શીલવતી અભિરામ; આજ હો ! તેહેરે સહામણ સઘલે સુંદરીજી. ૨૫ એ રાવણ અનુરાજ, લક્ષગમે ગજરાજ; આજ હ ! કરતાંરે મદ પૂરે જલ ધરતા જતા. ૨૬ હરિય જીત્યા ગર્વ, કેટિગમે ઈમ અપર્વ; આજ હો ! જાણેરે રવિહય દોટ દિઈ ગતિંજી. ર૭ રથ ઘંટાલો કેડ, પાયકની બહુ કેડિ; આજ હે ! છાજેરે દેવાજે બહુલે રાજતા. ૨૮ ઈમ, ચતુરંગી સેન, દીસે ચકી અયન; આજ હ! ન્યાયીરે સોભાગી, ત્યાગી રાગી ધર્મને છ. ૨૯ રાજ્ય સપ્તાંગની વૃદ્ધિ, અરિ નિગ્રહે પ્રસિદ્ધિ;
૧-ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org