________________
[24-28
જિતસિંહ હાઇ શકે તેમ નથી, કારણ કે આ ખરતરગચ્છમાં એઓશ્રી અને લઘુખરતર શાખાના સ્થાપક શિવાય અન્ય કોઇપણ સરિત' નામ જિનસિં” હુંય એવું જણાયુ નથી. કાલનિણ ય માટે પ્રશરિતમાં જણાવ્યું છે કે
"
“સાળહો અહહત્તર વરસે, આસો વષ્ટિ દિવસેજી,” તે ઉપરથી ૧૬૭૮ તે! સ ંવત્ જણાય છે, પણ ખીજી અન્ય પ્રામાં કે કદાઞ ભૂલથી વાંચતાં એવુ જણાવેલું બતાવવામાં આવે છે કે “ સાળહુસે” અતિઉત્તર વરસે, આસે વિદે છ દિવસે છ.” તેમાં ફૂ” ના ” ભૂલથી લખાયે યા વંચાયા હૈાય તેવુ અમેને જણાય છે, અને તેથીજ સં૦ ૧૬૩૮ કેટલાંક વાંચે–ધારે છે. હમણાં પણ કાઇ એમ ધારે કે સંવત ૧૬૩૮ જ માનનીય છે તેા તે સામે અમે કહીશું' કે ખીજા' વિશ્વસનીય પ્રમાણુથી પૂરવાર થાય છે કે સ૦ ૧૬૭૮ ના પાઠજ ખરે છે. જીએ ! કર્તા પેાતાને જિનસિંહ્રસૂરિના શિષ્ય તરીકે જાવે છે, પરંતુ ૧૬૩૮ પૂર્વે જિનસિંહરિને વાચક, આચાય, કે સૂરિપદ મલ્યુ જ નહેાતુ. તે ઉપર જણાવેલી ખીનાથી સાખીત થાય છે. તે વખતે તે માત્ર તેઓ ફક્ત ‘સાધુ' હતા. તેને સૂરિપદ ૧૬૭૦ મા મલ્યું અને તેથીજ આ રાસની રચના ૧૬૭૮મા થયેલી ગણુવી એજ સપ્રમાણ અને ઉચિત છે !
આ રાસ જાદીાદી વખતે (૧૬૩૮ અને ૧૬૭૮મા) જૂદીજૂદી રીતે એકજ કર્તાથી રચાયા હૈાય એ માનવું ચેાગ્ય અને ખધખેસ્તુ લાગતું નથી, કારણ કે બંનેની મિતિ “આસે વઢિ છ વિસે” એ પ્રમાણે એકજ–મળતીજ છે. કેાઇએ વળી ભંડારની ટીપ કરતાં યા અન્ય પ્રસગે સં ૧૯૨૦ આસપાસ એવી અટકલ કરી આ રાસાના નામે તેના પત્તાં જિનસિ ંહસૂરિશિષ્ય એવું લખી ત્રીજે રાસ પણ તેઓએ એકજ જણુના ચિરત્રના બનાવ્યા છે એવુ લખ્યુ છે, પણ, મને લાગે છે કે પ્રતિમાં પ્રતિ લખ્યાના સં૰ ૧૭૨૦ લખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org