________________
ૐ શ્રીવરદાયૈ નમઃ ગ્રન્થકારા અને ગ્રન્થવિવેચન
શાલિભદ.
''
સાર
આ રાસના કર્તા શ્રીમતિસારને કાઇ શ્રીમતિસાગર પણ કહે છે, પરંતુ શ્રીમતિસાર એ નામ વધારે યોગ્ય છે ! કારણકે તેનાથી ખરતરગ છે” ના છે, અને તે ગુચ્છમાં મુનિઓના નામની સાથે અંતમાં જોડાયેલુ છે, જેમકે જ્ઞાનસાર, પુણ્યસાર વિગેરે. કર્તા પેાતાની પ્રશસ્તિ એ આપે છે કે— “જિનસહી શીસ અતિસારે, ભવિચણુને’ ઉપગારે છે;” આમાં શ્રીજિનસિ’હરિ પેાતાના ગુરૂ છે એમ દર્શાવ્યું છે અને તે બીજા કાઇ નહિ પણ ખરતરગચ્છના ૧૨મા પટ્ટધરજ છે. શ્રીજિનસિંહસરિનું ટુક વૃત્તાંત પણ અત્ર જણાવીશુ । અસ્થાને નહિ લેખાય !
શ્રીજિતસિંહ—પિતા શાહ ચાંપશી, માતા ચતુર્ગાદેવી, ગાત્ર ગણધર ચાપડા, જન્મ ખેસમ્રામમાં સ૦ ૧૬ ૧૫ ના માગશી શુદ્ધિ પૂર્ણિમા, મૂલ નામ માનસિહુ, દીક્ષા બીકાનેરમાં સ૦ ૧૬૨૩ ના માધશી` દે પંચમી, વાચકપદ જેસલમેરમાં સં૦ ૧૬૪૦ માશિત પંચમી, આચાય પદ લાહારમાં સ૦ ૧૬૪ ફાલ્ગુણુ શુદિ ખીજ, સૂરિષદ વૈનાતટમાં સ’૦ ૧૬૭૦, અને કાળગમન મેડતામાં સ૦ ૧૬૭૪ પોષકૃષ્ણ યેાદર્શીને દિને.
કાઇ એમ માને કે મા જિનસિંહરિ લઘુખરતરગચ્છના સ્થાપક હાવા જોઇએ. પરંતુ તે ભૂલ ભરેલું જ ગણાયા કારણુ કે તે શાખાની સ્થાપના તા સ૦ ૧૩૩૧ માં થઈ છે. અને આ કર્તા તા ૧૭મા સૈકામાં થયા છે તેમજ ઉપરોક્ત જગૢાન્યા શિવાય ખીન્દ્ર કાઇપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org