________________
(લોપાલપૂર્વભવ )
૨૭૯ જિનવચને અનુગતજી કરે, તેહ ઘરે પરભાગરે. પૂ૦ ૧૪ દર્શનજ્ઞાનચારિત્રનારે, યોગ પૂજનનેરે કામ; આપ ધનાદિક મેલવેરે, ન્યાયે અભિનવ રામરે. પૂર્વ ૧૫ નિંદાદિક જે દોષ છે રે, નહી તેહને અવકાસ; પાસપરિ મન જાણુરે, એ સઘલો ગૃહપાસરે. પૂ૦ ૧૬ આઠ બુદ્ધિ ગુણ મેલવીરે, નિસુણે આગમ વાત; દીર્ધદર્શિ આયતિ લહેરે, ઉભયપલ શુદ્ધ જાતિરે. પૂ૦ ૧૭ ગુણરગી ગુણપક્ષનીરે, ઈર્લ્ડ તસ સુખસાત; શુભકરણી અનુમોદનારે, કરતા જાઈ દિન રાતરે. પૂ૦ ૧૮ દ્રવ્ય પટક ત્રિક કાલર, લેસ્થાવત પાય; નવતત્વ આદિક ભાવ જેરે, તે મેલે “સવિ” સમુદાયરે. પૂ૦ ૧૮ વેશ્યાસનેહ પરે ગણેરે, સ્વાર્થનાં સંબંધ આપે દુઃખ પરંપરારે, ભવભવના અનુબંધરે. પૂ૦ ૨૦ ભાવ દ્રવ્યથી બીહુ મેલવીરે, નિશ્ચયને વ્યવહાર; નયનિક્ષેપાસવિ લહેરે, ગીતારથને આધારરે. પૂ. ૨૧ આણી વિનયાદિક ગુણે રે, ધર્મ અહિંસા મૂલ; ઉત્સર્ગને અપવાદથીરે, જાણે સવિ અનુકૂલરે. પૂ. ૨૨ અણુપર્વે ધર્મપ્રભાવનારે, કર ગયો બહુ કાલ; ચારિત્રની રહી ભાવનારે, દેશવિરતિ ઉજમાલશે. પૂ૦ ૨૩ રાજઋષિનું બીરૂદ વીરે, શાસનિ શેભાકાર; સંથારે સંયમ પ્રહરે, હુઉં અંતિ નિર્વિકારરે. ૧૦ ૨૪ તિહાં સમાધિ મરણે લહીરે, સુલેકે અવતાર; શક સામાનક સુર રે, બેધિગુણે અતિસારરે. પૂ૦ ૨૫ તિહાં પિણ સમકિત નિર્મલેરે, કરતા અનેક પ્રકાર; તિહાંથી ચવીને તાહરે, પુત્ર એ આ ઉદારરે. પૂ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org