________________
૨૭૮
અશોક-રોહિણી. પુર્વે દેવ સહાયરે, કરે જસસેવના. પુન્ય કરછનાં. આંકણું ૧ ચારૂકીર્તિ છે જગતમાં, ચારકીતિ નામે રાય; વિદ્યાધર જિન ભક્તિ છે, વિમલા ઘરણું થાય. પૂ૦ ૨ કમલા કમલ પધરે રહે, જલધિ કરણનું હેત; ચપલપણે નરહે ધથીરા, તેને સંકેતરે. પૂ૦ ૩ ઈમ જાણીને લાછિનેરે, થાપે ઉત્તમ ક્ષેત્ર; ચપલ કલંક ઉતારવારે, પિષે સાત ફેરે. પૂ૦ ૪ કરતા તીર્થપ્રભાવના, સમરે થાનિક વાસ; વિધર્યું સવિ કરણી કરે, જેહના પ્રબલ જગસરે. ૫૦ ૫ દેશમાંહિ છણ તિણ પરે, જીવ અમારિ પલાવે; ધન દેઈ બહુ માનથીરે, કલબલ સુભ ભારે. પૂ૦ ૬ જીર્ણોદ્ધાર તીર્થયાત્રા સંઘપ્રતિષ્ટા સાર; સાધર્મિક વાત્સલ્ય ઘણું, દીન દુખી સાધારરે. પૂ. ૭ સંયમ લેતાં ભાવિકનેરે, કરે સહાય અનેક; નિરગમણુદિક-ઓચ્છવારે, સાચવતા સુવિવેકરે. પૂ૦ ૮ દાન દીઠ બહુમાનનું, ઉચિતાના ઉચિતાના જાણી; આચારી જ્ઞાની વૃદ્ધિને, વિનય કરે અસમાનીરે. ૫૦ ૯ રાજ્યગ્ય સુત કે નહિં, તિર્ણ કરી પાલે રાજ્ય; પણિ મનમાંહે અલેપ છે, જિમ પંકજ જલ સાજેરે. પૂ૦ ૧૦ દિય-અર્થ, અનર્થ ગણેરે, ધર્મ સાધન તે અર્થ; અવર તે બંધનસમ ગણેરે, સત્ય ગણે શિવ અર્થશે. પૂ. ૧૧ પર–ઉપગારે આગલોરે, વેગલે પાપ પ્રસંગ; શિષ્ટાચાર પ્રશંસ ફરે, સીજિન સત્વકથી રંગરે. પૂર્વ ૧૨ દયાવંત લાલુરે, નહિ મને અભિનિવેસ; કતપ્રતિજ્ઞા નિર્વહીરે, જાણે સયલ વિસેસરે. પૂ૦ ૧૩ દ્વેષ નહીં કેઈ દર્શનેરે. સદર્શનચ્યુંરે રાગ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org