________________
२७४
અશોક-રેહિ. ઈમ કરતાં તે એકદા, પાડલીપૂરે હિતા; ભિક્ષા કાજે ભીખતા, ઘરિઘરિ તે ભમતા, મૂર્તિવંત ભય જાણી, દીસંતા એહવા; સતત મન ભાસી, કૃતકર્મ છુિં જેહવા. તિહાં નાગરજન દેખીયા, રૂપાલા પુણ્યરૂડા; કે શૃંગાર ભતા, બેલે નહિં રૂડાં, હય; ગય; રથ; વાહનૅ, ચાલતા ગેલિ; ગીત જ્ઞાન નાટિક કરે, તાતાનિ મેલિ. બુદ્ધયે સુરગુરૂસારિખા, દાને ધનસમાણા; દેવ; ગુરૂ ધર્મને રાગીયા, સુન્દર સબટાણા, સેઠ સેનાપતિના જીકે, નન્દન બહુ દીઠા; નિરખતાં તે રેઈનંદ, લાગે અતિ મીઠા. નાનાવિધ સુવિલાસના રસરંગે રમતાં; સહજ થકી ભાગીયા, સહુનિ મન ગમતાં, કુંવર રાણા રાજીયા, છકાર લહેતા; તે દ્વિજ સુત ઇમ દેખિનેં પશ્ચાતાપ વહતા. અહે! એણે શુભ આચર્યા, તે ઉદયે આવ્યાં; પુન્યતણું ફલ ભોગ, કીધા તે પાયાં, જિમ દુકૃત અર્બનેં ફલ્યાં, તિમ સુકૃત એહને; આપ કમાઇ એહને પામીઈ, કહી કહો કેહનેં. હીન જાતિ કુલદીનતા, પરવસતા પામેં; જેને કહી ચિત્તમાં, તે કાંઇ ને કામે, ઈમ ચિંતા કરતા હતા, આપપૂ નિંદ; એહવામાં એક ગોચરી, જાયે છે મુણિંદ.
૧-દ્વિતીયે “રૂ૫ લાવણ્ય રૂડા.” ૨- અશ્મિનને દ્વિતીય પાઠ “ કુટા અનુઢાહારે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org